________________
(૪૦ ) અથવા કહો કે કાર્યો, દિગમ્બર સંપ્રદાયમાં શું નથી થવા પામ્યાં ? અને હેવીજ રીતે તેથી આગળ વધીને જુઓ–પહેલે પહેલા દિગમ્બર સાધુઓ નગ્ન ( માતાના પેટમાંથી નિકળ્યા હેવાજ ) ધૂમતા હતા. હાર બાદ એક લગેટી રાખવાને સુધારો કર્યો. હાર બાદ મેરપીંછીથી અલંકૃત થયા અને તેથી આગળ વધીને કમંડલ વિગેરે પણ ઉઠાવવા લાગ્યા. તે આ બધા સુધારા શું, સુધારાની દાદી નહિ કે? એથી પણ આગળ વધીને બતાવું તે, દિગમ્બર સાધુઓને પાંચ સમિતિનું પાલન કરવા માટે પ્રતિલેખન વિગેરેની પણ વિધિઓ તેઓના આચાર્યોએ બતાવી કે જહે વિધિઓને ઉલ્લેખ મહે મહારા પ્રથમના લેખમાં “જ્ઞાનાર્ણવ'ના કલેકે ટાંકી બતાવી આપી છે. જમ્હારે દિગમ્બર સાધુઓને સર્વથા નાગાજ રહેવાનું બતાવ્યું હતું, અને હેમાં લગાર પણ મીન મેખ જે ફેરફાર ન્હોત થયો, તે પછી શા માટે શુભચન્દ્રાચાર્ય એમ બતાવતે કે—“જે મુનિ શયા, આસન, ઉપધાન, શાસ્ત્ર અને ઉપકરણ દિવસે પહેલાં સારી રીતે જોઈને અર્થાત્ વારંવાર પ્રતિલેખન કરીને યત્નપૂર્વક ગ્રહણ કરતે, તથા તેજ પ્રમાણે કરી પૃથ્વી ઉપર મૂકે છે, તે અવિકલ (પૂર્ણ) આદાન નિક્ષેપણ સમિતિ પાળે છે.”
આવી જ રીતે અમૃતચંદ્રસૂરિએ પણ “વાર્થના' નામના ગ્રન્થમાં દિગમ્બર સાધુઓને “એષણસમિતિ માટે પણ
કહ્યું છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com