________________
(૩૯). એટલા માટે દિગમ્બર લેક ( conservative ) મૂળ રિવાજને વળગી રહેનારા અને કવેતામ્બર લોક (liberal) સુધારા વધારા કરનારા છે એમ કહેવામાં કોઈ વાંધો નથી. પહેલેથી જ તેઓ ( liberal ) સ્વતંત્રતાને ચહાતા હોવાથી તેમણે દેશ-કાળ અને સમય અનુસાર ઘણાજ જલદી સુધારા પિતાનામાં દાખલ કર્યો છે.”
આ વાતથી તેઓ એમ કહેવા માંગે છે કે –“નગ્નપણે રહી શકાયુ નહિ ત્યારે મુનીએ વસ્ત્ર પહેરવાં, એવો સુધારો કર્યો, હેમાં તેઓ પ્રમાણ આપે છે કે–વેતામ્બરે પરદેશમન, વ્યાપારમાં સાહસ, ગ્રન્થ છપાવવા વિગેરે કાર્યો કરતા જાય છે, તેમજ પાઠશાળાઓ, હાઈસ્કૂલ, પાંજરાપોળ વિગેરે કાર્યો સમયાનુસાર કરતા જાય છે.
કેટલું બધું આશ્ચર્ય ? વિદ્યાપ્રચારને માટે, ધર્મ પ્રચારને માટે, વેતામ્બરે કંઈપણ ઉદ્યમ કરે છે, તે તેથી હેને આધાર લઈ પગલે મહાશય કહે છે કે – “વસ્ત્ર પહેરવાને પણ સુધારે કર્યો. આથી અક્કલની સીમા બીજી કઈ હોઈ શકે ? પહેલાં તે કવેતામ્બરે એ પ્રમાણે માનતા નથી, તે છતાં તેઓ લખે છે કે કવેતામ્બરે એ પ્રમાણે કબુલ કરે છે’ હું પૂછું છું કે-શ્વેતામ્બરના કયા ગ્રન્થમાં એ પ્રમાણે લખ્યું છે? તે બતાવશે કે ? હને કહેવા કે, યદિ સુધારા તરફ જ દેખવામાં આવતું હોય તે શું દિગમ્બર આચાર્યો સુધારા કરતા નથી આવ્યા ? જે સુધારા શ્વેતામ્બરના બતાવ્યા, તેજ સુધારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com