________________
( ૩૫ ) “દિગમ્બર અને વેતામ્બર ભાઈઓ જે જે બાબતેમાં મળતા હોય, તે તે બાબતે માં મળીને તેઓએ વીરપ્રભુની ખરી ભક્તિ કરવાની છે, આ મત જાહેર કરનારા મુનિએ ફરીથી આ વાદમાં ઉતરવું, એ નવાઈ જેવું છે.'
આ તેઓનું લખાણ, આપણને તેઓના મનને અભિપ્રાય જોખી રીતે બતાવી આપે છે ક–અમે (દિગમ્બર) ગમે તેટલું લખીએ, પણ ન્હમારે (તાઓએ) કંઈ લભવું નહિ.” કે સુંદર ન્યાય ? કેવી સુંદર જબરદસ્તી ? ખરેખર, આ જબરદસ્તી, અલ્લાઉદ્દીન ખિલજીની જબરદસ્તીથી કંઈ કમતિ નથીજ
હવે લખવાની ચાલબાજીમાં મિ. પાંગલે મહાશયે વિશારદતા પ્રાપ્ત કરી હોય, એમજ માલુમ પડે છે. હે નિયમ હમેશાને માટે પોતાના ઉપર લાગુ પડતું આવ્યું છે, તેજ નિયમ શ્રીમાને કવેતામ્બરે ઉપર લગાવ્યું છે. શ્રીમાન લખે છે“જ: સ્વમ દિ ચકિત જ નિ ચં ટુતિ. નિયમ તે ઠીક છે, પરંતુ હેની માળા તે આપના ગળાનેજ શેભા દે છે. એ શેભાથી કવેતામ્બરો હજુ બહુ દૂર છે.
એ તે ખરી વાત છે કે-હેને જહેવી ધૂન લાગેલી હોય, હેની દ્રષ્ટિ તે તરફ વધારે વળે છે. શ્વેતામ્બરે પુરાણેને નથી માનતા, અથવું વતાર શાસ્ત્રામાં પુરાણ સંજ્ઞાવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com