________________
(૩૩) આગળ આવતું હોવાથી, જે તે આમ્નાયવાળા આ પ્રશ્નને ઉત્તર પિતાનાજ આમ્નાય પ્રમાણે આપી ટી જાય છે, પણ ખરે પંથ ક્ય છે? દિગબર કે વેતામ્બર ? એને પક્ષ પાત રહિત કેઈ પણ જવાબ આપતા નથી. એનું કારણ પિતાપિતાના પંથ માટેને અંધ પ્રમજ છે.”
વફા ને નિયમ આ ઉપર્યુક્ત વાકયમાં કે સુંદર રીતે લાગુ પડે છે, તે આપણે તપાસીએ.
* પાંગલે મહાશયના ઉપયુક્ત કથનથી એ વાત સાફ પ્રકટ થઈ આવે છે કે – કતાર કે દિગમ્બર, કઈ પક્ષપાત રડિત જવાબ આપતા નથી. ” અને હેનું કારણ તેઓ અંધ પ્રેમ બતાવે છે. અર્થાત્ “વેતામ્બર–દિગમ્બરે અને અંધ પ્રેમી છે, ” આ તેને ફલિતાર્થ છે. પરંતુ આગળ ચાલતાં તે તેઓ લખે છે કે –“મુનિ વિદ્યાવિયજીએ કવેતામ્બર પ્રાચીન કે દિગમ્બર ? એવો એક લેખ લખી પિતાના અંધ પ્રેમની પરાકાષ્ટા કરી છે.”
આ લખાણથી સ્પષ્ટ જણાઈ આવે છે કે –તેઓ પિતે અંધ પ્રેમીઓની કલાસમાંથી પોતાનું નામ કમી કરાવાની ચેષ્ટા કરે છે. પહેલાં તે પોતે જ કડી ગયા છે કે–વેતામ્બરે અને દિગમ્બરે બને અધ પ્રેમી છે. પરન્તુ પાછળથી “તા દયાધાત ના નિયમને ચાવી પાનને બચાવ કરે છે. શું કઈ પણ રીતે તેઓનો બચાવ થઈ શકે તેમ છે? કદાપિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com