________________
(૩૬ ) કેઈ પણ શાસ્ત્ર છે જ નહિ, એ વાત સારી આલમ જાણે છે, તે છતાં મિ. પાંગલે મહાશય લખે છે કે –
“તેમણે પિતાના પુરાણમાંની કથાનું જે જે પ્રદર્શન કર્યું છે.................... વાહ ! કેવું આશ્ચર્ય ? શું આ તેઓનું લખવું સત્ય વાતની ટાંગ તેડવા બરાબર નથી કે ? મહાનુભાવ! વેતામ્બરે પુરાણને પ્રમાણે નથી માનતા, પરંતુ મહાવીરદેવના સિદ્ધાન્તોને પ્રમાણ માને છે. આથી દિગમ્બર- ભાઈએને મ્હારે જણાવવું જોઈએ કે જહેવી રીતે અમારા (તામ્બરેના) સિદ્ધાન્ત મહાવીરદેવકથિત-ગણધર રચિત માનવામાં આવે છે, અને હેના પ્રમાણમાં અંગાદિની વિદ્યમાનતા બતાવવામાં આવે છે, હેવીજ રીતે હુમારાં શાસ્ત્રોમાંથી, મહાવીર દેવે ઉપદેશેલા અને ગણધરોએ રચેલા, અંગોમાં કઈ પણ ભાગ કાઢી બતાવે, તે હું હમને હાદિક ધન્યવાદ આપ્યા વિના રહીશ નહિં. અને જે હેમાંથી કંઈ પણ ભાગ ન નિકળે તે પછી મહારા પ્રથમના લેખમાં કહેવા પ્રમાણે દિગ
અર શાસ્ત્રો બિલકુલ કપિત—-નવા બનેલા છે, એ વાત ચોક્કસ રીતે સિદ્ધ થાય છે.
પ્રિય પાઠક ! મિ. પગલે કહે છે કે -
ડ, ભાંડારકરને હું પક્ષપાતી નથી, અથવા મુનિ વિદ્યાવિજયજીને હું ષ કરતું નથી.”
શું આ તેઓ સત્ય કહે છે? આ વાત તે વાંચક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com