________________
( ૧૧ )
ઘણાએક વિદ્વાના ઘણે ભાગે નિણય કરતા જાય છે. તે અનુસાર આજના શ્વેતામ્બર—દિગમ્બરે ની પ્રાચીનતા—અવાચીનતાના વિ'યને પણ ઇતિહાસવેત્તાએ ભૂલ્યા નથી. પ્રાાત્ય સારા સારા ઉચ્ચકોટિના વિદ્વાનોએ ત્યેના નિર્ણય કર્યેા છે, અને તે વાતના ઉલ્લેખ, ઝ્હાં સુધી બન્યું, હું મારા પ્રથથમના લેખમાં ટ્રેક્ટ નં. ૧ માં) કરી પણ ચક્રયા છુ.
વાંચકોએ જોયુ હશે કે—મ્હેં મારા પ્રથમના ‘શ્વેતાઅર્ પ્રાચીન કે દિગમ્બર ?’ નામના લેખમાં ઇતિહાસ પ્રમાણ, શાસ્ત્ર પ્રમાણ અને યુક્તિ પ્રમાણથી એ સિદ્ધ કરી બતાવ્યું છે કે—' શ્વેતામ્બર અને દિગમ્બર્ એ એ ક્રિકાઓમાં શ્વેતામ્બર’પ્રાચીન છે. ’ પરન્તુ વાંચો એ વાતને સારી પેઠે જાણતા હશે કે—આગ્રહદેવના ઉપાસકેા ગમે હેવી સારી વાત હોય તે પણ તે સ્વીકાર—માન્ય કરતા નથી. સ્વીકાર કરવાની—માન્ય કરવાની વાતતા દૂર રહી, પરન્તુ પથરા લેઇને પાછળ ન પડે, તેાજ મોટા ઉપકાર કર્યેા કહેવાય.
અમારા દિગમ્બર ભાઇઓને માટે આ ઉપર્યુક્ત નિયમ કઇક લાગુ પડતા હાય, એમ દેખાય છે. મ્હારા પ્રથમના લેખ ઉપ થી, તેઓને બુદ્ધિમત્તાથી અથવા કહો કે તટસ્થપણાથી સમીક્ષા કરવ નું તે નજ સૂઝ્યું, પ્રદ્યુત મ્હારૂ' તેજ સાચુ’ આ વ્હેમના અસલી સિદ્ધાન્તને ચરિતાર્થ કરવાનુ તેઓએ ઉચિત ધાર્યું, · પેાતાને કાઢેલા કર્મોોજ ખરી, બાકીના બધા ખાટા ' આજ બાલચેષ્ટા, તેના ‘ પ્રાચીન દિગમ્બર અવા
૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
--