________________
( ૩ ) ઇતિહાસવેત્તાઓ કેવી કેવી અજાયબીભરેલી વાતને પ્રકાશિત કરે છે કે, જહેને જાણીને સાંભળીને, હેને અસલી આન દ. તેજ મનુષ્ય અનુભવ કરે છે કે, જાહેણે તે વિષયમાં લગાર માત્ર પણ પ્રશ કર્યો છે. સેંકડો વર્ષોથી હે વાતે કેઈને મગજમાં લગાર પણ ઠેકર ન ખાધી હોય, તે વાતને પણ આબેહુબ રીતે બતાવી આપનારા ઈતિહાસવેત્તાએજ છે. અસંભવિત લાગતી વાતોને પણ સરાસર સંભવિત શું? પ્રત્યક્ષ બતાવી આપવામાં ઇતિહાસવેત્તાઓજ સફળ નિવડે છે અને હું ન ભૂલતે હેઉ તે સત્ય અને અસત્યને ગુપ્ત - ચા આવતે ઝઘડે નિપટાવવામાં પણ ખરેખર ઇતિહાસવેત્તાઓ ન્યાયાધીશને હે ભોગવે છે.
એવું આજ સુધી કેને જાણવામાં હતું કે–આજકાલ પ્રચલિત “પંતજ્ઞ પં. વિષ્ણુશર્માનું નહિં, પરંતુ એક જૈનાચાર્યનું બનાવેલું છે? અને આજ સુધી એ કેણ જાણતું હતું કે–પં. વિઘણુશર્માના બનાવેલા “વંત્રતત્ર” નું મૂળ પણ જૈન કથા વ્રજ છે? પરંતુ મને કહેવા છે કે, ડો. હર્ટલ મહાશયનેજ મુબારકબાદી ઘટે છે કે–જહેઓએ ઇતિહાસ ઉપરથી એ વાત સિદ્ધ કરી આપી કે–પ્રચલિત “વંતત્ર વિષ્ણુ શર્માનું નહિ, પરંતુ તે એક જનચાર્યની કૃતિનું છે. અને પં. વિષ્ણુશર્માના બનાવેલા
તત્ર”નું મૂળ પણ જૈન કથા ગ્રન્થ જ છે. હેવીજ રીતે મન-મનાતની પ્રાચીનતા–અર્વાચીનતાના સંબંધમાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com