________________
બાહુ ચરિત્ર' માં એક સ્થળે લખે છે કે –
'श्वेतांशुकमतोद्भूतमूढान् ज्ञापयितुं जनान्' આ એક વાક્ય ઉપરથી આપણને માલુમ પડે છે કે–ભદ્રબાહુ ચરિત્ર, કેવળ દ્રષબુદ્ધિથી વેતાંબર મતના ખંડનને માટેજ જુડું જોડી કાઢેલ છે, આ સિવાય તેજ ભદ્રબાહુ ચરિત્રના કર્તા અને ભાષાન્તર કર્તામાં, લંપક મત સંબંધી પણ કેવી અજ્ઞાનતા રહેલી છે તે પણ જુઓ. તેઓ ભબાહુ ચરિત્રમાં એક સ્થળે લખે છે કે –
"मृते विक्रमभूपाले सप्तविंशतिसंयुते । दशपश्चशतेऽब्दानामतीते श्रृणुतापरम् ॥ लुंकामतमभूदेकं लोपकं धर्मकर्मणः । देशेऽत्र गौर्जरे ख्याते विद्वत्ताजितनिर्जरे ॥ अणहिल्लपत्तने रम्ये प्राग्वाटकुलजोऽभवत् । लूकाभिधो महामानी श्वेतांशुकमताश्रयी ॥ दुष्टात्मा दुष्टभावेन कुपितः पापमण्डितः ।
तीव्रमिथ्यात्वपावन लुङ्कामतमकल्पयत् " ॥ અર્થાત-વિક્રમરાજાને મૃત્યુ બાદ ૧૫૨૭ વર્ષે ગુજરાત દેશના અણહિલનગરમાં પ્રાગ્વાટ (પિરવાળ) વંશીય હુંકા નામને એક મહામાની દુષ્ટ, પાપી, કૅધી સફેદ કપડાંને ધારણ કરનાર થયે, તે દુષ્ટ તીવ્ર મિથ્યાત્વના ઉદયથી લંકામતને પ્રાદુર્ભાવ કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com