________________
( ૬ ) નેલ છે, પરંતુ ધર્મોપકરણને પરિગ્રહ માન્ય નથી, અને તેજ વાતને દિગંબર આચાર્યો પણ કબૂલ કરે છે, જુઓ જ્ઞાનાણુંવના કર્તા શ્રી શુભચંદ્રાચાર્ય જ્ઞાનાર્ણવના સાળમા પ્રકરણમાં લખે છે કે –
"निःसङ्गोऽपि मुनिर्न म्यात् सं यूजउन संगवर्जितः ॥ यतो मूछैव तत्वज्ञैः संगसूतिः कीर्तिता" ॥१॥
અર્થત-જે મુનિ નિઃસંગ હોય, એટલે કે બાહ્ય પરિગ્રહથી રહિત હોય, અને જે મમત્વ કરતે હોય તે તે નિષ્પરિગ્રહી થઈ શકે નહિ, કેમકે તવજ્ઞાની વિદ્વાનોએ સુચ્છ તેજ પરિગ્રડની ઉત્પત્તિનું સ્થાન માનલ છે
આ ઉપરથી કદાચ કોઈ એમ કહે કે- જે સાધુ ધર્મેપકરણ રાખશે, તે હેને અવશ્ય મૂરછ થશે, તે પછી હેને પરિગ્રહને ત્યાગી કેમ કહી શકાય? પરંતુ આમ શંકા કરનાર દિગંબર ભાઈએ પોતે માનેલા આચાર્ય શ્રી શુભચન્દ્રાચાર્યનાજ વચનનું પહેલાં સ્મરણ કરવું જોઈએ છે, જુઓ તેજ આચાર્ય જ્ઞાનાણવના અઢારમા પ્રકરણમાં શું કહે છે –
" शय्यासनोपधानानि शास्त्रोपकरणानि च । पूर्व सम्यक् समालोच्य प्रतिलिख्य पुनः पुनः ॥ १२ ॥ गृहणतोऽस्य प्रयत्नेन क्षिपतो वा धरानले । મારાવિઝા સાપોવાનHપતિઃ ર” || ૩ |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com