________________
( ૩ ) કેવા રૂપમાં ચિતરી નાંખે છે? અર્થાત્ તેના અંતઃકરણમાં માટે કવેતામ્બર મતને કે છેષદાવાનળ રહેલે હે જોઈએ? હેને બતાવનાર એક નમૂને અહિં રજુ કરૂં છું.
દિગંબર મતમાં થઈ ગયેલ દેવસેન નામના આચાર્ય પોતે વિ. સં. ૯૯૦માં બનાવેલા “દર્શનકાર' નામના ગ્રન્થમાં લખે છે કે –
" अण्णं च एवमाई आगम रट्राइ मिच्छमत्थाई । विरइत्ता अप्पाणं पडिठवियं पढमए णिरए" ॥१५॥
અર્થા– ઈત્યાદિ અનેક આગને સ્થાપિને, મિથ્યાશાસ્ત્ર બનાવીને, પિતાને આત્માને (દુછ જિનચન્દ્ર) પહેલી નરકમાં સ્થાપન કર્યો.
વાંચક! વિચાર કર, એક મુનિના અન્તઃકરણમાં કેટલે બધે ઠેષ વ્યાપી રહેલે છે? ખેર! પહેલાં તે હું તેજ પૂછું છું કે–તે દેવસેનાચાર્ય વિ. સં. ૯૯૦માં તે “દર્શન સાર” નામને ગ્રન્થ બનાવે છે, તે શું તે વખતે દેવસેનને અવધિજ્ઞાન થયું હતું કે હેથી હેમણે જાણી લીધું કે–જિનચન્દ્ર પહેલી નરકમાં ગયા? આ દેવસેનના લેખથીજ એ સિદ્ધ થાય છે કે-વેતાંબર મતના સંબંધમાં તેઓએ જે કલ્પનાઓ કરેલી છે, તે સવથા અસત્ય તેમજ છેષ પ્રયુક્તજ છે. આવી જ રીતે આપણે ભદ્રબાહુ ચરિત્રના બનાવનાર “રત્નન દીની વાકજાલ થી તપાસીએ. તે મહાનુભાવ પિતાના બનાવેલા “ભદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com