________________
( ૨ ). અનુવાદકારણ કે પાલી “ચાતુયામ” શબ્દ પ્રાકૃત “ચાતુજામની બરાબર છે. “માતુર જામ કે જે મહાવીરના પાંચ મહાવ્રતથી ભિન્ન શ્રી પાર્વના ચાર વ્રતનું જ્ઞાપન કરનાર એક પ્રસિદ્ધ જૈન (પારિભાષિક) શબ્દ છે.
આ ભેદ દિગંબર મતમાં બિલકુલ બતાવવામાં આવ્યું નથી. તેથી પણ એ સ્પષ્ટ રીતે સમજાઈ જાય છે કે-ટ્વેતાંબર મતજ પ્રાચીન છે.
વળી ધમ્મપદ ઉપર બુદ્ધષની ટીકામાં કહેવું છે કેનિ (સાધુઓ) નીતિ મર્યાદાને માટે એક જાતને કપડે રાખે છે અને તેજ વાતને અનુસરતું શ્વેતાંબર ગ્રન્થમાં પણ કહ્યું છે કે –
“નિતારિવાતિનિનોર્થપૂનાં નુસ્નાન વદુमूल्यविविधवर्णवस्त्रपरिभोगाऽनुज्ञासद्भावेन सचेलकत्वमेव, केषाश्चित् श्वेतमानोपेतवस्त्रधारकत्वेन अचेलकत्वमपि, इति अनियतस्तेषामयं कल्पः, श्रीऋषभवीरनीर्थयतिनां च सर्वेषामपि श्वेषमानोपेनजीर्णायवस्त्रधारित्वेन अचेलकत्वमेव"
આથી પણ સિદ્ધ થાય છે કે બૌદ્ધ ગ્રન્થનું અને . તાંબર ગ્રન્થનું કથન એક હોવાથી શ્વેતાંબર મત પ્રાચીન જ છે, કેમકે દિગબર તે સર્વથા નાગા રહેવાનું જ પસંદ કરે છે.
હવે લેખને ઉપસંહાર કરવા પહેલાં એટલું બતાવવું આવશ્યક ધારું છું કે-દિગંબરાચાર્યોએ પોતાને મત ચલાવવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com