________________
( ૨૦ ) દેખીને એકદમ કહી દે છે કે–જુઓ તામ્બરે પણ નિર્ગન્થને જ માન આપે છે ” જહેવી રીતે “ જેન હિતેષી ના સાતમા ભાગના બારમા અંકમાં જ એક સ્થળે લખવામાં આવ્યું છે કે “શ્વેતાદાત્રાÉ મી નિન્યા મારા ના રે” વાત પણ ઠીક જ છે, કેમકે પ્રથમ તે સમગ્ર વેતાંબર સાયુએનું નામ જ “ નિ9 ” હતું, તે સંબંધી એક પટ્ટાવલીમાં પણ લખ્યું છે કે—“ શ્રીસુઘાશિનો મરીન यावद् निर्ग्रन्थाः साधवोऽनगारा इत्यादिसामान्यार्थाभिधायिन्याख्याऽऽमीत्" ' અર્થાત–નિર્ચન્થ શબ્દથી સાધુ, અનગાર કહેલ છે, કંઈ નિગ્રન્થને અર્થ “નાગ એ પ્રમાણે કરવામાં આવ્યું નથી.
હવે તાંબર મતની પ્રાચીનતાના સંબંધમાં કેટલીક સ્કૂલ યુક્તિએ આપી આ લેખને સમાપ્ત કરીશ.
પહેલાં આપણે મંખલી ગોશાલનું દષ્ટાન્ત લઈએ. જે મંખલી ગોશાલનું નામ, તાંબરેએ માનેલ ભગવતી આદિ અનેક સૂત્રોમાં ઠેકાણે ઠેકાણે આવે છે, તેજ મંખલી ગોશાલનું વર્ણન ના પિકટ ગ્રન્થમાં પણ આવે છે, મ્હારે દિગમ્બરેને એક પણ ગ્રન્થમાં મેખલીગોશાલનું નામ દષ્ટિગોચર થતું નથી. તેથી એ સિદ્ધ થાય છે કે–દિગમ્બરેના ગ્રન્થ, તાબર ગ્રન્થ કરતાં અર્વાચીન જ છે, અને હેના ગ્રન્થજ નવીન રચેલ ઠરે છે, તે મતની પ્રાચીનતા કેવી હોવી જોઈએ? તે વાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com