________________
( ૧૦ ) હમણાંજ એક દિગંબરમતના અનુયાયી વિદ્યાર્થીએ ભદ્રબાહુ ચરિત્રનું ભાષાન્તર બહાર પાડયું છે પરંતુ આટલેથીજ સંતોષ ન માનતાં તે મહાનુભાવ, એક લાંબી ચેડી પ્રસ્તાવના લખીને પણ પિતાનું મિત્વ પ્રકટ કર્યા વિના રહ્યા નહિ. જો કે આ પ્રસ્તાવનામાં બતાવેલી કેટલીક યુક્તિઓને જવાબ તે ઉપરના લખાણથીજ આવી ગયું છે, એટલે તે સંબંધી પુનઃ ન લખતાં તે વિદ્યાર્થીએ એક “વરાહમિહિર' નામના
તિષ શાસ્ત્રના પ્રાચીન વિદ્વાનને એક શ્લોક (કે જહેની અન્દર “નગ્નજિનનાં વિદુ:” આ પદ આવેલું છે, તેને ઉદ્ધત કરી પિતાની પ્રાચીનતા સિદ્ધ કરવા કોશિશ કરી છે, હેનેજ જવાબ આપું છું.
પ્રથમ તે ઉપરોક્ત વાકયમાં નગ્ન શબ્દ દેખી ફૂલી જનાર મહાશયને હું પૂછું છું કે –ત્યમે વરાહમિહિનું દાન તે આપ્યું, પરંતુ પહેલાં વરાહમિહિરના સમયને નિશ્ચય કર્યો છે? અને જે કર્યો હતે તે આ પ્રમાણે નીચ શબ્દને દેખી તે વાકયને આગળ ધરતેજ નહિ કેમકે પરિતિકા ની અંદર વરાહમિહિર પિતે લખે છે કે “શાકે ૪૭ ના સમયમાં આ ગ્રન્થ એ છે ” આથી અમે બતાવેલા દિગમ્બરના સમઅને કઈ પણ રીતે ધકે પહોંચતેજ નથી, અને ભદ્રબાહ ચરિત્રની પ્રસ્તાવામાં આ વાતને જે પ્રમાણ રૂપે ગણવામાં આવી છે, તે પ્રમાણુજ બિલકુલ બિનપાયાદાર ઠરે છે.
હવે કેટલાક દિગમ્બર મતાનુયાયીઓ “નિર્ચન્થ” શબ્દને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com