________________
કાકનું પાત્ર હાથમાં ધારણ કરનાર, એક હાથમાં જંતુરક્ષક (રજેહરણ) રાખનાર, પદ પદને વિષે (ધીરે ધીરે) ચાલનાર, વળી વસ્ત્ર યુક્ત છે હાથ જહેના, તે વસ્ત્ર વારંવાર મુખ ઉપર હલાવતા અને ધર્મલાભને ઉચ્ચાર કરતા મુનિ, હરિને નમસ્કાર કરી સ્થિત થયા.
આટલેથી સંતોષ ન થતું હોય તે હજુ આગળ વધી જુઓ– તેજ અધ્યાયને ૨૫ મે અને ૨૬ મે લૈક શું કહે છે –
“ત્તે પાત્ર પાની સુધરે ત્રણ વા | मलिनान्येव वासांसि धारयन्तोऽल्पभाषिणः ॥ २५ ॥ धर्मो लाभः परं तत्वं वदन्तस्ते तथा स्वयम् । मार्जनी धार्यमाणास्ते वस्त्रखण्डविनिर्मिताम् " ॥२६॥
અથો-હાથમાં પાત્રને ધારણ કરનાર, નાસિકા આગળ વસ્ત્રને ધારણ કરનાર, મલિન વસ્ત્રને ધારણ કરનાર, થોડું બેલતે “ધર્મને લાભજ પર તત્ત્વ છે એ પ્રમાણે બેલતા અને વસ્ત્રના કકડાથી બનેલી માર્જની (રજોહરણ) ધારણ કરનાર મુનિ સ્થિત થયા.
જો કે આ વિષય ઉપર લંબાણથી સમાલોચના કરવાની છે, પરંતુ અત્યારે તે ઉદ્દેશ નહિ હોવાથી માત્ર પ્રસ્તુત વિષયને જ અનુસરી આગળ વધું છું) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com