________________
(૧૫) ગુરૂ પરંપરા તેને ભદ્રબાહુના વખત મૂકે છે), સિદ્ધાંતના બીજા પુસ્તકે વખતના વહેવાની સાથે આપણું ઈ. સ. અગાઉના પહેલા સૈકામાં સંગ્રહ કરવામાં આવ્યા હતા, અને આ ગમના ગ્રન્થની અન્દર ઉમેરા તથા ફેરફારે દેવદ્ધિગણિને પ્રથમ ગ્રન્થ પ્રકાશનના વખત સુધી કરવામાં આવ્યા હોય. (વીર સંવત. ૯૮૦=ઈ. સ. ૪૫૪).
આથી તે આપણને એજ નિશ્ચય થયે કે-વેતામ્બરના ગ્રન્થને રચના કાળ દિગમ્બરે કરતાં પહેલાં જ છે. અરતુ! આ વિષયને હવે અહિંયાંજ મૂકી તાબર મતની પ્રાચીનતાના સંબંધમાં હિન્દુધર્મશાસ્ત્રોમાંથી પણ કેવા પુરાવા મળે છે? તે પણ તપાસીએ.
હિન્દુધર્મશાસે શું કહે છે? હિન્દુધમ શાસ્ત્રાની અન્દર પણ શ્વેતાંબર મતના સાધુએનું વર્ણન કરવામાં આવેલું છે. જુઓ
"मुण्डं मलिनं वस्त्रश्च कुण्डिपात्रसमन्वितम् । दधानं पुत्रिका हस्तं चालयन्तं पदे पदे ॥१॥ वस्त्रयुक्तं तथा हस्त क्षिप्यमाण मुखे सदा । धर्मति व्याहरन्तं तं नमस्कृत्य स्थितं हरेः" ॥२॥
શિવપુરાણ, અધ્યાય ૨૧ મે. અર્થ-મુંડ મસ્તક્વાળા, મલિન વસ્ત્રને ધારણ કરનાર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com