SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) मतको पोषण करने वाले बहुत से प्रमाण मिले हैं, प्राचीन જૈન મૂતિયાં કાય: નત્ર ફ્રી મિજતી હૈં ' ઇત્યાદિ. આથી તે એ સિદ્ધ થાયછે કે-ડૅા. ભાંડારકરે, જૈન પ્રાચીન શિલાલેખાની શોધખેાળ કરવી તેા દૂર રહી, પરન્તુ હેવા શિલાલેખાનાં દર્શન પણ કરેલાં નજ હોવાં જોઇએ, અને જો કોઈ દિવસ પણ બારીકાઇથી તપાસ કરવામાં ભાગ્યશાળી નિવડયા હત, તા ભાંડારકર આવા જવાબ આપી શકતેજ નહિ, કેમકે મથુરાના રપ ઉપરના જૈન શિલાલેખા પ્રાચીનમાં પ્રાચીન ગણવામાં આવેછે, અને હેમાંના šાટે ભાગ અત્યારે શ્વેતામ્બર મતનેજ મળતા જોવામાં આવેછે, એટલુંજ નહિ પરન્તુ તે શિલાલેખા ઉપર જે જે આચાર્યાનાં નામ, ગણુ તેમજ કુલ વિગેરે બતાવવામાં આવેલ છે, તે દરેક કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં વર્ણવેલ આચાર્યાની સાથે મલતાવડાપણું ધરાવે છે, અને તેજ પ્રમાણે Vienna Oriental journal Vol. 4 ની અંદર મા, જી. ડ્યૂલર પોતાના Further proofs of the authenticity of the Jaina tradition" નામના લેખની અંદર પાને ૩૧૫ મે આ પ્રમાણે કહે છેઃ 2 “ The inscriptions now prove the actual xistence of twenty of the subdivisions mention d in the Sthavi avai of th‰ Kalasutra અનુવાદ–હવે શિલાલેખા, કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં કથન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035205
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1916
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy