SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Siddhanta was composed after the fourth century B. C. અનુવાદ–તે વખત પછી ધાર્મિક મૂળ ગ્રન્થની અંદર ઉમેરાઓ અથવા ફેરફાર કરવામાં આવ્યા હેય; પરન્તુ જેથી કરીને આપણી દલીલનું મૂળ એકજ ફકરા ઉપર અથવા ધમ્મુપદના એક ભાગ ઉપર પણ નિર્ભર નથી, પણ તેને પાયે આ અને બીજા પાલી પુસ્તકો માંહેલા વિવિધ પદ્યાના માત્રામેળના નિયમ ઉપર નિર્ભર રહે છે, તેથી કરીને આ પુસ્તકની અન્દરના ફેરફાર અને ઉમેરીને આપણે સ્વીકાર કરીએ તે પણ “સંપૂર્ણ જેન સિદ્ધાંત ઈ. સ. પૂર્વે ચેથા સિકા પછી સંગ્રહ કરવામાં આવ્યું હત” એ પ્રકારના આપણા અનુમાનને વસ્તુતઃ કાંઈ વાંધ આવશે નહિ. એ પ્રમાણે તામ્બર અને દિગમ્બરના ગ્રન્થ રચનાના કાળ ઉપરથી હવે એમ પ્રશ્ન કરવાની જરૂર રહેતી જ નથી કેવેતામ્બર અને દિગમ્બર પૈકી ક મત પ્રાચીન છે? તે પણ આપણે હેની વિશેષ કટી કરીએ. અત્યારે “ જેન તિર” ના સાતમા ભાગના બાઝ્મા અંક કમાં પ્રકટ થએલ “સ્માંડાલા વિજ્ઞા” એ મથાળાવાળા લેખ અવલોકન કરીએ. ડેભાંડારકર, મિ. પાંગલેના પ્રશ્નને જવાબ આપતાં કહે છે કે “મેરી સર્ષેિ જિજર સબदाय मूलका और ताम्बर पंथ पीछे का है, और मेरे इस Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035205
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1916
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy