________________
[, ( ૧૧ ) કરવામાં આવેલા વીશ વિભાગની વાસ્તવિક હયાતીને સાબીત કરે છે.”
તેથી પણ એ સિદ્ધ થાય છે કે–દિગમ્બર મત કરતાં શ્વેતામ્બર મત પ્રાચીન છે. વળી બીજું પ્રમાણ–તેજ પુસ્તકમાં પાને ૩૨૦ મે કુટનોટમાં મી. ખૂહુર લખે છે કે
According to the Kalpasutra P. 82 (Jacobi) the Kodiya (iana was founded by Susthita and Supratibuddha and the l'chchanagari Shakha by their third spiritual descendent, Santise:via. The traditirn places the death of Susthita in 313 A. V. 02 213 B. C. The foundation of the Gaia may, therefore, be put about 250 B. C. and that of the Snakha about 60 or 70 years later.
અનુવાદ-કલ્પસૂત્ર પૃષ્ઠ ૮૨ (જેકોબી) પ્રમાણે કેડિયગણની સ્થાપના સુસ્થિત અને સુપ્રતિબુદ્ધે કરી હતી, અને તેમની ત્રીજી પાટે થએલા શાંતિસેને ઉસ્થાનાગરી શાખાની સ્થાપના કરી હતી. ગુરૂ પરંપરા પ્રમાણે સુસ્થિતિને કાળધર્મ વીર નિર્વાણ પછી ૩૧૩ વર્ષે એટલે ઈ. સ. પૂર્વે ૨૧૩ માં થયે હતે. તેથી કરીને તે ગણની સ્થાપના ઈ. સ. પૂર્વે ૨૫૦ વર્ષે મૂકી શકાય અને શાખાની સ્થાપનાને કાળ તેની પછી લગભગ ૬૦ અથવા ૭૦ વર્ષે ગણી શકાય.
ઉપર પ્રમાણે વેતામ્બર મતમાંથી નીકળેલી એક શાખા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com