________________
( ૧૨ )
પણ ઈ. સ. પૂર્વે ૨૧૩ માં સ્થપાએલી સાખીત થઇ ચૂકી છે. આ પ્રમાણે મી. જી. પ્રૂફ્લર જેવા વિદ્વાન્નુ કહેવું છે, અને કલ્પસૂત્રની સ્થવિરાવલીથી તે વાત દૃઢ થાય છે. તેા શું ડાક્ટર સાહેબને આ વાતની માલૂમ નહિ હોય ?
આટલેથી સતાષ ન થતા હાય તેા જુએ તેજ શિલાલેખાની અંદર અત્યન્ત ખૂબીવાળું એક ચિત્ર કે જે-શ્વેતામ્બર મતના માનવા પ્રમાણે, હિરણેગમેષી દેવે કરેલા ગર્ભાપહાર સંબધી યથાસ્થિત સ્વરૂપને બતાવનાર છે. તે ઉપરથી પણ એમજ સિદ્ધજ થાયછે કે—શ્વેતામ્બર મત પ્રાચીન છે. કેમકે ગર્ભાપહારને તા દિગમ્બરી માનતાજ નથી. વળી આ ચિત્ર ઉપર જે વાં કાતરેલા છે, તે ઉપરથી પણ પાશ્ચાત્ય વિદ્વાનાએ એ સિદ્ધ કર્યું છે કે—ઇ॰ સ૦ ની શરૂઆતના અથવા તા તેથી પણ વધારે પ્રાચીન સમયના તે લેખ છે. જુઆ
(
The Jain Stupa by V. A Smith' પાને ૨૫ મે Chapter 6th, plate XVIII. ની અંદર.
આટલા બધા પ્રાચીન પુરાવા હેાવા છતાં ડા. ભાંડારકર કહેછે કે પ્રાચીન ગન મૂર્તિયાં પ્રાય: નગ્ન ઠ્ઠી મિલતી હૈં' શું ડાક્ટર સાહેબ, નમ્ર અને ઢાંકેલી મૂર્તિઓના ભેદ સમજ્યા છે કે ? પરન્તુ નહિ, હૅને તેા એમજ અનુમાન થાયછે કે— વર્તમાન સમયમાં, ૯ જૈન મૂર્તિએ નગ્ન હોયછે? આવા પ્રકારના જે પવન કુકાએલા છે, તે અનુસાર ડા. સાહેબે જે તેમ કહી દીધું હોય તેા ના નહિ, કેમકે વર્તમાન સમયમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com