Book Title: Prachin Shwetambar Arvachin Digambar
Author(s): Vidyavijay
Publisher: Harshchandra Hirabhai Shah

View full book text
Previous | Next

Page 12
________________ ( ૮ ) સંખ્યાવાળા ગ્રન્થ વિછેદ થઈ ગયા, શું આ વાત કોઈ પણ બુદ્ધિમાન માન્ય કરી શકે ખરે? કદાપિ નહિ. તે તે કદાહીજ માન્ય કરે. હું ન ભૂલત હેઉં તે આવા ઉસૂત્રથી ભરપૂર ગ્રન્થને પ્રચાર કરવાને માટે જ પાછલા અંગ પ્રકીર્ણાદિ ગ્રન્થ છે દીધેલા જણાય છે. • પાશ્ચાત્ય વિદ્વાને શું કહે છે? હવે દિગમ્બરના ગ્રન્થ કરતાં વેતામ્બરના ગ્રન્થ પ્રાચીન છે, આ વાતને અમે (શ્વેતામ્બરે) જ કહીએ છીએ-સિદ્ધ કરીએ છીએ, એટલું જ નહિ, પરંતુ પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ તે વાતને, ચેકસ શેખેળ કરી, દઢ કરી છે. આ પ્રમાણે કહીને છુટી ન જતાં એક બે નમૂના પણ અહિં રજુ કરૂં છું "The Sacred Books of the East' Vol. XXII ( 1884 A. D. ) ની પ્રસ્તાવનામાં પાને ૪૨ મેં મી. જેકેબી મહાશય લખે છે કે – Additions and alterations may have been made in the sacred texts after that time; but as our argumont is not based on a single pas age or even a part of the Dhammapada, but on the me. trical laws op a variety of metres in this and other Pali hooks, the admission of alterations and additions in these books will not materially influence our conclusion, viz. that the whole of the Jaina Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 132