________________
આકૃતિ વર્ણન નખર પૃષ્ઠ
૪૩ ३२७
૪૪ ૩૨૫
૪૫
૩૨૯
૪૬ ૩૩૪
४७
૩૫
૨૯
વૈદિક ધર્મોનું મનાય છે પરંતુ તેના પ્રાચીન ઇતિહાસમાં ઉતરતાં તે અન્યથા માલૂમ પડે છે.
ત્રિરત્ન તરીકે જે ઓળખાવાય છે તે ચિન્હા રન્તુ કર્યા છે. તેનેા અર્થ વિદ્વાનાએ આદ્ધધર્મનાં પ્રતીકસમા The Buddha, the Law and the Order બુદ્ધદેવ, ચક્ર અને સંઘ; એમ કર્યાં છે. પરંતુ તેમને કાતરાવનાર અન્ય મતાનુયાયી હાવાથી તે પ્રમાણે તેના અથ કરવા વાસ્તિવિક લેખાશે નહીં.
ભુવનેશ્વર ગામમાં આવેલું ભુવનેશ્વર તરીકે ઓળખાતું મંદિર છે. બાહ્ય દેખાવમાં ઉપરના નં. ૪૧માં રજુ કરેલા ત્રિમૂર્તિવાળા જગન્નનાથ પુરીમાંના વિશ્વમદિરને (આકૃતિ ન. ૪૫ જીએ) મળતું આવે છે; આ સ્થાન પાસે જ રાજા ખારવેલના લેખવાળી હાથીશુક્ર આવેલ છે.
નં. ૪૧વાળી ત્રિમૂર્તિ જે મંદિરમાં પધરાવવામાં આવી છે અને જ્યાં દરેક વર્ષે, ઠરાવેલ અમુક દિવસે, ભરાતા મેળામાં સારાયે ભારતવર્ષમાંથી યાત્રિકે દર્શનાર્થે આવે છે તે વિશ્વમંદિરનું ચિત્ર છે. તેને ત્રણ મંડપ છે, તથા પ્રવેશદ્વારે સિંહ ગેાઠવ્યા છે; જેના ચાગાનમાં યાત્રિકા ભેગા મળે છે તધા મહા પ્રાદ વહેંચવામાં આવે છે; જેને યાત્રિકા વિનાસંકોચે નાત જાતના ભેદ સિવાય આનંદપૂર્વક આરેગીને પેાતાને પવિત્ર થયેલા-જીવતરને ધન્ય થયેલું-માને છે. આ ચેાગાનમાં એક અરૂણસ્તંભ ઉભા કરેલા નજરે પડે છે. આ મંદિરની રચના, ત્રિમૂર્તિ ના ઇતિહાસ, તથા સ્તંભ ઉભા કરવાની પ્રથા તથા તેને લગતી અન્ય માહિતી વિશે ખૂબ વિસ્તારપૂર્વક વર્ણન આ પુસ્તકે અપાઈ ગયું છે તે વાંચી જવું ( સ્તંભ માટે વિશેષ અધિકાર નીચેની આ. નં. ૪૬ જુએ ).
અરૂણસ્તંન : આકૃતિ ન. ૪૫ના પ્રાંગણમાં જે સ્તંભ ઉભા કરશયલ નજરે પડે છે તે અરૂણુસ્તંભના નામે ઓળખાય છે. તેના જેવા સ્તંભે, દક્ષિણ હિંદમાં આવેલ ખસ્તી નામે ઓળખાતાં જૈનમર્દાના ચેાકમાં પણ ઈ. સ.ની પાંચમી સદી આસપાસના સમયથી ઉભા કરાતા આવ્યા છે. તેને માનસ્તંભ કહેતા, તેમાંના એક (જુએ આકૃતિ ન. ૪૭) અત્રે સરખામણી કરવા હીસ્ટરી ઓફ ઇન્ડીઅન એન્ડ ઈસ્ટન આર્કીટેકચરમાંથી ઉતાચે છે.
માનરતંભ : આકૃતિ નં, ૪૬ની સાથે વિગતવાર સરખામણી કરી શકાય તે માટે અન્ન દર્શાવ્યા છે. નં. ૪૬ તથા ન ફેરફારનું વર્ણન રૃ. ૩૩૪માં આપવામાં આવ્યું છે.
૪૭ના દેખાતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com