________________
E
F = = =
E
શ્રી ઓઘ-ય
वृत्ति : किमर्हत एव वन्दित्वा ? नेत्याह - 'चतुर्दशपूर्विणश्च' चतुर्दश पूर्वाणि विद्यन्ते येषां ते નિર્યુક્તિ चतुर्दशपूर्विणस्तांश्च, वन्दित्वेति सर्वत्र क्रिया मीलनीया, किं तानेव ? नेत्याह - 'तथैव दशपूर्विणश्च' 'तथे 'ति
आगमोक्तेन प्रकारेण 'एव'इति क्रमनियमप्रतिपादनार्थः, अनेनैव क्रमेण दशपूर्विण इति, दश पूर्वाणि विद्यन्ते येषां ते | ૧૨ ||
दशपूर्विणः । न केवलं तानेव, 'एकादशाङ्गसूत्रार्थधारकान्' एकादश च तान्यङ्गानि च एकादशाङ्गानि एकादशाङ्गानां स सूत्रार्थों एकादशाङ्गसूत्रार्थौ तौ धारयन्ति ये तान् एकादशाङ्गसूत्रार्थधारकान् । 'सर्वसाधूंश्च' इति सर्वं साधयन्तीति सर्वसाधवः, अथवा सर्वे च ते साधवश्च सर्वसाधवः तान् सर्वसाधूंश्च वन्दित्वा,
T નિ. ૧-૨ ચન્દ્ર. શિષ્ય ઃ શું માત્ર અરિહંતોને જ વાંદીને ઓઘનિર્યુક્તિ કહેશો ?
ગુરુ : ના, અરિહંતો ઉપરાંત ચૌદપૂર્વધરોને પણ વંદન કરીને ઓઘનિર્યુક્તિ કહીશ. જેની પાસે ચૌદ પૂર્વો હોય તે 3 ચૌદપૂર્વી કહેવાય. અહીં વન્તિવી એ ક્રિયા બધે જ જોડવી. (અરિહંતોને વંદીને, ચૌદપૂર્વીને વંદીને.. વગેરે.)
શિષ્ય : શું અરિહંત ઉપરાંત માત્ર ચૌદપૂર્વીને જ વંદન કરશો ?
ગુરુઃ ના, એ ઉપરાંત દશપૂર્વીઓને પણ વાંદીશું. ગાથામાં જે તર્થવ (તદેવ) શબ્દ છે. તેમાં તથા એટલે આગમમાં હા કહેલા પ્રકાર વડે. અને ઇવ શબ્દ એ ક્રમનો નિયમ બતાવવા માટે છે. અર્થાત્ અરિહંત-ચૌદપૂર્વ-દસપૂર્વી... આ જ ક્રમ દા
૧ ૨ || વડે નમસ્કાર કરીને ઓઘનિર્યુક્તિ કહીશ.
=
=
=