________________
શ્રી ઓધનિર્યુક્તિ
૧૧.
હવે બીજા ગાથાસૂત્રના પદો કહેવાય છે. મોન.....વિહિતાના -
(૩) પદાર્થઃ અશોકવૃક્ષ વગેરે આઠ મોટા પ્રતિહાર્યો વગેરે સ્વરૂપ પૂજાને માટે જેઓ યોગ્ય હોય છે. અહીં (વ) વ . ધાતુ અભિવાદન અને સ્તુતિ એમ બે અર્થમાં વપરાય છે. એટલે અરિહંતોને વંદન કરીને.... એ પ્રમાણે અર્થ થાય.
वृत्ति : समानकर्तृकयोः पूर्वकाले क्त्वाप्रत्ययो भवतीति वन्दित्वा, किम् ? - 'ओघनियुक्तिं वक्ष्ये' इति द्वितीयगाथाक्रियया सह योगः । ચન્દ્ર. અહીં વત્વિા એ પ્રયોગમાં ત્વા પ્રત્યય શા માટે લગાડ્યો છે ?
નિ. ૧-૨ ગુર : જે બે ક્રિયાનો કર્તા એક જ હોય. એવી બે ક્રિયાઓમાં જે ક્રિયા સૌ પ્રથમ થયેલી હોય, તેને ત્યાં પ્રત્યય ભ| લગાડવામાં આવે છે. અહીં વંદન અને વચ્ચે = કથન એ બે ક્રિયાઓ છે. એ બેયના કર્તા નિયુક્તિકાર પોતે જ છે. એટલે પૂર્વકાળમાં થયેલી વંદનક્રિયાને દર્શાવવા માટે ત્યાં ત્યાં પ્રત્યય લાગે. એટલે અહીં વન્દ્રિત્વ એ પ્રમાણે રૂપ થાય.
શિષ્ય : અરિહંતને વંદન કરીને તમે શું કરશો ?
ગુરુ : “ઓઘનિર્યુક્તિને કહીશ' આ શબ્દો બીજા ગાથા સૂત્રમાં છે. વન્દુિત્વાનો અન્વય એની સાથે કરવો. ટૂંકમાં | અરિહંતોને વાંદીને ઓઘનિર્યુક્તિ કહીશ.' એમ અન્વય થશે.
વી . ૧૧ ||