________________
૧૨
શ્લોક નં.
Jain Education International
મુક્તિદ્વાત્રિંશિકા | અનુક્રમણિકા
પાના નં.
વિષય
શમાદિની પ્રાપ્તિ થવાથી મુક્તિની સિદ્ધિ થશે અને ઈશ્વરમાં વિશેષ સામગ્રીનો અભાવ હોવાથી અતિપ્રસંગનો અભાવ થશે, આ રીતે નૈયાયિકે આપેલ યુક્તિનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ.
વિશેષ સામગ્રીના અભાવને કારણે ઈશ્વરમાં શમાદિના અતિપ્રસંગના અભાવની જેમ વિશેષ સામગ્રીના અભાવને કારણે જે જીવો ક્યારેય મોક્ષમાં જવાના નથી તે જીવોમાં શમાદિની પ્રાપ્તિનો અભાવ.
ભવ્યત્વ-અભવ્યત્વની શંકાથી જ ભવ્યત્વનો થવાને કારણે શમાદિની પ્રાપ્તિના અર્થીની પૂર્વસેવામાં પ્રવૃત્તિનો અપ્રતિબંધ. ત્રિદંડીના મતે મુક્તિનું સ્વરૂપ. પરમાત્મામાં જીવાત્માનો લય મુક્તિ. (i) ત્રિદંડીના મતે લિંગનો વ્યય જો લય અભિમત હોય તો લિંગવ્યયરૂપ મોક્ષ જૈનદર્શનકારને પણ અભિમત.
(ii) ત્રિદંડીને માન્ય લય જીવનાશરૂપ જો અભિમત હોય તો જીવનાશરૂપ લય જૈનદર્શનકારને અનભિમત.
બૌદ્ધના મતે મુક્તિનું સ્વરૂપ. પ્રવૃત્તિવિજ્ઞાનના ઉપપ્લવથી રહિત આલયવિજ્ઞાનની સંતિત મુક્તિ.
For Private & Personal Use Only
૪૭-૫૫
૫૫-૫૮ :
www.jainelibrary.org