________________
૧૨૩
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૬ વૃથા છે. ત્યાં તૈયાયિક કહે છે કે, સુખની હાનિ અનિષ્ટ હોવા છતાં સંસારની કદર્શનારૂપ દુખની હાનિ ઈષ્ટ હોવાના કારણે વિચારકની મુક્તિ અર્થક પ્રવૃત્તિ થઈ શકશે. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે –
અથવા શ્લોક-રપમાં કહ્યું કે ગુણની હાનિ અનિષ્ટ હોવાને કારણે આગળમાં કહેવાશે તે સુંદર કહેવાયું છે. તેથી હવે તે પદાર્થ સ્પષ્ટ કરે છે – શ્લોક -
दुःखाभावोऽपि नावेद्यः पुरुषार्थतयेष्यते।
न हि मूर्छाद्यवस्थार्थं प्रवृत्तो दृश्यते सुधीः ।।२६।। અન્વયાર્થ :
નવેદ્ય દુઃખાવો પિકઅવેદ્ય એવા દુઃખનો અભાવ પણ, પુરુષાર્થતા= પુરુષાર્થપણાથી, નફતે=ઈચ્છાતો નથી. મૂર્ણાવસ્થાર્થ મૂર્છાદિ અવસ્થા માટે, સુથી =બુદ્ધિમાન પુરુષ, પ્રવૃત્તા =પ્રવૃત્ત થયેલો, ર દિ દૃશ્યતે–દેખાતો નથી જ. ||રા શ્લોકાર્ચ -
અવેધ એવા દુઃખનો અભાવ પણ પુરુષાર્થપણાથી ઈચ્છતો નથી. મૂર્છાદિ અવસ્થા માટે બુદ્ધિમાન પુરુષ પ્રવૃત્ત થયેલો દેખાતો નથી જ. Il૨૬II ટીકા :
दुःखाभावोऽपीति-दुःखाभावोऽपि न अवेद्यः स्वसमानाधिकरणसमानकालीनसाक्षात्काराविषयः पुरुषार्थतयेष्यते, न हि मूर्छाद्यवस्थार्थं सुधीः प्रवृत्तो दृश्यते, अन्यथा तदर्थमपि प्रवृत्तिः स्यात्, अतो गुणहानेरनिष्टत्वेन दुःखाभावरूपायां मुक्तौ तदर्थप्रवृत्तिव्याघात एव दूषणमिति भावः ।।२६।। ટીકાર્ય :ગુમાવો.પિ..અવે એવો=સ્વસમાતાધિકરણસમાતકાલીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org