________________
૧૩૧
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૮ ત્યાં પ્રાર્થનાવો' એ પ્રમાણે શેષ છે અધ્યાહાર છે.
પ્રાપ્ય એવા સુખમાં અને નાશ્ય એવા દુઃખમાં પ્રવૃત્તિ ન સ્વીકારવામાં આવે તો વૈરાગ્યવાળા જીવોની મોક્ષાર્થક પ્રવૃત્તિ સંગત નહિ થાય. કેમ સંગત નહિ થાય ? તે સ્પષ્ટ કરવા અર્થે હેતુ કહે છે –
પરવૈરાગ્યે .. અનુપર, પરવૈરાગ્યમાં પ્રવૃત્તિના કારણ એવા ઈચ્છા અને દ્વેષની નિવૃત્તિ હોવાથી મોક્ષાર્થ પ્રવૃત્તિ થાય નહીં, એમ અવય છે. અને અપરવૈરાગ્યમાં ગુણના વૈતૃશ્યનો જ અભાવ હોવાથી ગુણહાનિના અનિષ્ટપણાતા અપ્રતિસંધાનની અનુપપત્તિ હોવાથી મોક્ષાર્થ પ્રવૃત્તિ થાય નહીં, એમ અત્રય છે.
અહીં પ્રશ્ન થાય કે, અપરવૈરાગ્યમાં મોક્ષસુખના રાગથી પ્રવૃત્તિ થાય છે તેમ અપરવૈરાગ્યમાં સંસારના દ્વેષથી મોક્ષાર્થ પ્રવૃત્તિ સ્વીકારીએ અને મોક્ષમાં સુખનો અભાવ સ્વીકારીએ તો શું વાંધો ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
ગુદાનેરનિર્વે ગુણહાનિના અનિષ્ટપણાના પ્રતિસંધાનમાંમોક્ષને સુખના અભાવરૂપ સ્વીકારવામાં આવે તો મોક્ષમાં સુખરૂપ ગુણની હાતિના અનિષ્ટપણાતા પ્રતિસંધાનમાં, પ્રાક્તર પ્રવૃત્તિની=પૂર્વતી પ્રવૃત્તિની અનુપપત્તિ થયે છતે અર્થાત્ અપરવૈરાગ્યમાં મોક્ષની ઈચ્છાથી જે પ્રવૃત્તિ થાય છે તે પ્રવૃત્તિની અનુપપત્તિ થયે છતે, તેના સંસ્કારથી પણ અપરવૈરાગ્યથી કરાયેલી પ્રવૃત્તિના સંસ્કારથી પણ, અસંગની પ્રવૃત્તિનું=પરવૈરાગ્યમાં વર્તતા જીવોની અસંગની પ્રવૃત્તિનું, દુર્વચપણું છે. એથી આ=મોક્ષને દુખાભાવરૂપ સ્વીકારવો અને મોક્ષના દુઃખાભાવને અવેધ સ્વીકારીને મોક્ષને સુખાભાવરૂપ સ્થાપવો એ, મહાનૈયાયિકનું કથન અર્થ વગરનું છે. પ૨૮
“તત્સંરતોડણપ્રસપ્રવૃર્તુર્વવત્વમ્' – અહીં ‘પ'થી એ કહેવું છે કે પરવૈરાગ્યમાં મોક્ષની ઇચ્છા નહીં હોવાથી તો અસંગપ્રવૃત્તિનું દુર્વચપણું છે, પરંતુ અપરવૈરાગ્યમાં મોક્ષની ઇચ્છાથી કરાયેલી પ્રવૃત્તિના સંસ્કારથી પણ અસંગપ્રવૃત્તિનું દુર્વચપણું છે. ભાવાર્થ :શ્લોક-૨૬/૨૭માં કહેલ કથનનું નૈચાયિક દ્વારા સમાધાન -
શ્લોક-૨૭/૨૭માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે, દુઃખાભાવને અવેદ્ય સ્વીકારવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org