________________
૧૩૦
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૮ ઈચ્છા ને દુઃખના દ્વેષ વગર, સુવાવયો =પ્રાપ્ય એવા સુખમાં અને કાશ્ય એવા દુ:ખમાં, પ્રવૃત્તિર્ન=પ્રવૃત્તિ નહિ થાય. In૨૮ બ્લોકાર્ચ -
વૈરાગ્યને કારણે ગુણહાનિનું અનિષ્ટપણે વેદન થતું નથી. એ પ્રમાણે નૈયાયિક કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે કે, સુખની ઈચ્છા અને દુઃખના દ્વેષ વગર પ્રાપ્ય એવા સુખમાં અને નાશ્ય એવા દુઃખમાં પ્રવૃત્તિ નહિ થાય. ર૮. ટીકા -
गुणहानेरिति-अथ गुणहानेरनिष्टत्वं वैराग्यान वेद्यते कामान्धत्वादिव पारदार्ये बलवदुःखानुबन्धित्वं, ततः प्रवृत्त्यव्याघात इति भावः, एवं सति इच्छाद्वेषौ विना सुखदुःखयोः प्राप्यनाश्ययोरिति शेषः प्रवृत्तिर्न स्यात्, परवैराग्ये प्रवृत्तिकारणयोस्तयोर्निवृत्तेः, अपरवैराग्ये च गुणवैतृष्णस्यैवाभावाद् गुणहानेरनिष्टत्वाप्रतिसन्धानानुपपत्तेः, गुणहानेरनिष्टत्वे प्रतिसंहिते प्राक्तनप्रवृत्त्यनुपपत्तौ तत्संस्कारतोऽप्यसङ्गप्रवृत्तेर्दुर्वचत्वमिति न किञ्चिदेतत्।।२८ ।। ટીકાર્ચ -
મથ ...તિ માd, “ગ'થી તૈયાયિક કહે છે કે, ગુણહાનિનું અનિષ્ટપણું વૈરાગ્યને કારણે વેદત થતું નથી. જેમ - કામાંધપણાને કારણે પરદારાના ગમનમાં બલવાન એવું દુઃખાનુબંધીપણું વેદન થતું નથી. તેથી=વૈરાગ્યને કારણે ગુણહાનિના અનિષ્ટપણાનું વેદત થતું નથી તેથી, પ્રવૃત્તિનો અવ્યાઘાત છે=મોક્ષાર્થક પ્રવૃત્તિનો અવ્યાઘાત છે, એ પ્રકારનો તૈયાયિકનો ભાવ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
પર્વ સતિ ...રચા, આમ હોતે છતે-વૈરાગ્યથી ગુણહાવિના અનિષ્ટપણાનું વેદન થતું નથી એમ હોતે છતે, ઈચ્છા-દ્વેષ વગર=વૈરાગ્યકાળમાં મોક્ષના સુખની ઇચ્છા અને સંસારના પરિભ્રમણરૂપ દુખતા ઠેષ વગર, પ્રાપ્ય એવા સુખમાં અને કાશ્ય એવા દુખમાં પ્રવૃત્તિ નહિ થાય.
શ્લોકમાં “રૂછાપો વિના નૈવં પ્રવૃત્તિ: સુવહુ વયો:' આ પ્રમાણે કહ્યું છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org