________________
૧૩૫
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૯
જ છાન્દોગ્યોપનિષત્ ૮/૧૨/૧માં આ પ્રમાણે શ્રુતિ કહેલી છે – "न वै सशरीरस्य सतः प्रियाप्रिययोरपहतिरस्ति । ૩ શરીરં વીવ સન્ત, ન પ્રિયાઈપ્રિ સૃરત: ”
આ શ્રુતિના ઉત્તરાર્ધમાં વાવ' એ શબ્દ સંબોધનમાં ‘પો ' એ પ્રમાણે અર્થમાં વપરાયેલો છે. શ્રુતિમાં અહીં મૈત્રેયીને સંબોધીને કહે છે. શરીર સન્ત મિથ્યાવાસનાશૂન્ય છતા, પ્રિયે સુખ અને દુઃખ, ન ગૃતિ =સ્પર્શતા નથી. શ્રુતિના ઉત્તરાર્ધનો અર્થ આ પ્રમાણે છે – શરીરશુન્ય મિથ્યાવાસનાશૂન્ય આત્માને સુખદુઃખ સ્પર્શતાં નથી. ટીકા :
अशरीरमिति-अशरीरं वाव सन्तमित्यादिश्रुतितः 'अशरीरं वाव सन्तं प्रियाप्रिये न स्पृशत' इति श्रुतेः, पुनरुभयाभावः सुखदुःखोभयाभावः, सिद्धः एकसत्तां= सुखसत्तां, न हन्ति एकवत्यपि द्वित्वावच्छिन्नाभावप्रत्ययात्, अस्तु वा तत्राप्रियपदसन्निधानात् प्रियपदस्य वैषयिकसुखपरत्वमेवेत्यपि द्रष्टव्यं, यतः મૃતારા ટીકાર્ય :
શરીર . પ્રત્યથા, “સારી વાત સત્ત” ઈત્યાદિ શ્રુતિથી “શરીર વાવ સન્ત પ્રિય ન સ્મૃતિ " અશરીર છતા જીવને પ્રિય-અપ્રિયસુખદુઃખ, સ્પર્શતાં નથી એ પ્રમાણે શ્રુતિથી, વળી ઉભયાભાવ સુખ અને દુઃખરૂપ ઉભયનો અભાવ, સિદ્ધ થાય છે. (તે ઉભયાભાવ) એકની સત્તાવે= સુખની સત્તાને, નાશ કરતો નથી; કેમ કે એકવાનમાં પણઃસુખરૂપ એકધર્મવાળા મોક્ષમાં પણ, દ્વિવાવચ્છિન્ન અભાવનો પ્રત્યય છેઃસુખદુઃખરૂપ દ્વિવથી યુક્ત અભાવનો બોધ છે.
વસ્તુ વા ... મૃતમ્ અથવા તો ત્યાં “શરીર વાવ સત્ત” ઈત્યાદિ શ્રુતિમાં, અપ્રિયપદના સંવિધાનથી પ્રિયપદનું વૈષયિકસુખપરત્વ જ હો, એ પ્રમાણે જાણવું. જે કારણથી કહ્યું છે. (આ કથન આગળના શ્લોકમાં કહેવાશે.) પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org