________________
૧૩૭
મુક્તિવાચિંશિકા | શ્લોક-૨૯-૩૦ આનાથી એ ફલિત થાય છે કે, અશરીરવાળા એવા જીવને વૈષયિકસુખરૂપ પ્રિય અને વૈષયિકદુઃખરૂપ અપ્રિય સ્પર્શતાં નથી, પરંતુ સંસારની સર્વ વિડંબણાનો અભાવ હોવાથી અને જ્ઞાનમય આત્મા હોવાથી નિરાકુલ ચેતનાના અનુભવરૂપ સુખ મોક્ષમાં છે.
અહીં “શરીરં વાવ સન્ત”નો અર્થ “વાવસન્તમ્” સ્તુવન્તનું રૂપ લઈને “અત્યંત” અર્થમાં પ્રયોગ કરે છે તેથી એ પ્રાપ્ત થાય કે અશરીરમાં “અત્યંત વસતા એવા જીવને પ્રિય-અપ્રિય સ્પર્શતાં નથી. તો કેટલાક વાવ સન્તમ્' આ પ્રમાણે પૃથકુ ગ્રહણ કરીને વાવ'નો અર્થ સંબોધન કરે છે. તેથી ત્યાં કોઈને સંબોધીને શ્રુતિ કહે છે કે, અશરીરમાં વસતા એવા જીવને પ્રિય-અપ્રિય સ્પર્શતાં નથી. રક્ષા અવતારણિકા :
શ્લોક-૨૯માં કહ્યું કે “જે કારણથી કહેવાયું છે તેથી કોઈ મહાત્માના કહેવાયેલા તે વચનને કહે છે – શ્લોક :
सुखमात्यन्तिकं यत्र बुद्धिग्राह्यमतीन्द्रियम्। .
तं वै मोक्षं विजानीयाद् दुःष्प्रापमकृतात्मभिः।।३०।। અન્વયાર્થ :
યત્ર=જે સ્થાનમાં, સાત્તિ સુર્વ આત્યંતિક સુખ, સતી િવૃદ્ધિદાંઅતીન્દ્રિય છે અને બુદ્ધિથી ગ્રાહ્ય છેઃસ્વઅનુભવથી ગ્રાહ્ય છે, તે વૈ મોક્ષ વિનાનીવા–તેને મોક્ષ જાણો, મતામિ અકૃત આત્મા વડે જેણે પોતાના ઉપર સંયમ પ્રાપ્ત કર્યો નથી એવા આત્મા વડે, કુષ્ઠાપ–દુષ્પાપ છે મોક્ષ પ્રાપ્ત કરવો દુષ્કર છે. ૩૦ શ્લોકાર્ય :
જે સ્થાનમાં આત્યંતિક સુખ અતીન્દ્રિય છે, બુદ્ધિથી ગ્રાહ્ય છે, તેને મોક્ષ જાણો. અકૃત આત્મા વડે મોક્ષ પ્રાપ્ત કરવો દુષ્કર છે. Il3oll
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org