Book Title: Mukti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 168
________________ ૧૩૯ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૩૧ અવતરણિકા : શ્લોક-૩૦માં સ્મૃતિની સાક્ષી આપીને મોક્ષમાં આત્યંતિક સુખ છે તેમ સ્થાપન કર્યું. ત્યાં તૈયાયિક કહે છે કે, મોક્ષમાં વાસ્તવિક સુખ નથી, પરંતુ શ્લોક-૩૦માં બતાવેલ સ્મૃતિમાં દુઃખના અભાવમાં સુખનો ઉપચાર કરીને મોક્ષમાં સુખ કહેલ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : उपचारोऽत्र नाबाधात् साक्षिणी चात्र दृश्यते। नित्यं विज्ञानमानन्दं ब्रह्मेत्यप्यपरा श्रुतिः।।३१।। અન્વયાર્થ : અત્ર=અહીં=શ્લોક-૩૦માં બતાવેલ મુક્તિસુખને કહેનારી એવી સ્મૃતિમાં, ૩૫વારો ઉપચાર નથી, વાઘા–કેમ કે અબાધ છે. વાત્ર અને અહીં મુક્તિના સુખમાં “નિત્ય વિજ્ઞાનમીનન્દ ત્રા"="નિત્ય વિજ્ઞાન આનંદ બ્રહ્મ છે', કૃતિ એ પ્રમાણે, મારા=બીજી, શ્રુતિ =શ્રુતિ સાક્ષી =સાક્ષીરૂપે, દૃશ્યતે– દેખાય છે. ૩૧ શ્લોકાર્ચ - શ્લોક-૩૦માં બતાવેલ મુક્તિસુખને કહેનારી એવી સ્મૃતિમાં ઉપચાર નથી; કેમ કે અબાધ છે અને મુક્તિના સુખમાં “નિત્ય વિજ્ઞાન આનંદ બ્રહ્મ છે” એ પ્રમાણે બીજી કૃતિ સાક્ષીરૂપે દેખાય છે. ll૩૧| ટીકા : उपचार इति-अत्र मुक्तिसुखप्रतिपादिकायामुक्तस्मृतौ उपचारो न दुःखाभावे सुखपदस्य लाक्षणिकत्वं, अबाधा-बाधाभावात्, जन्यस्याप्यभावस्येव भावस्यापि कस्यचिदनन्तत्वसम्भवात्, अत्र मुक्तिसुखे 'नित्यं विज्ञानमानन्दं ब्रह्मेति' अपरापि श्रुतिः साक्षिणी वर्तते, तया नित्यज्ञानानन्दब्रह्माभेदबोधनादिति ।।३१।। ટીકાર્ય : ત્ર..વાથમાવી અહીં મુક્તિસુખની પ્રતિપાદક એવી ઉક્ત સ્મૃતિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176