________________
૧૪૦
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૩૧ શ્લોક-૩૦માં કહેલી સ્મૃતિમાં, ઉપચાર નથી=દુઃખાભાવમાં સુખપદનું લાક્ષણિકપણું નથી અર્થાત્ લક્ષણાથી કરાતો ઉપચાર નથી; કેમ કે અબાધ છે=મુક્તિમાં સુખ સ્વીકારવામાં બાધનો અભાવ છે.
અહીં પ્રશ્ન થાય કે મુક્તિમાં સુખ સ્વીકારવામાં આવે તો મુક્તિની નિષ્પત્તિ વખતે સુખ જન્ય છે તેમ માનવું પડે અને જન્ય પદાર્થો અમુક કાળ પછી અવશ્ય નાશ પામે છે તેવું સર્વત્ર દેખાય છે, તેમ જન્ય એવું મુક્તિનું સુખ પણ નાશ પામશે તેમ સ્વીકારવું પડે અને તેમ સ્વીકારવાથી મુક્તિમાં ગયેલા જીવોને ફરી અમુક્તિની પ્રાપ્તિ સ્વીકારવી પડે અને મુક્તિમાં ગયેલા જીવોને ફરી અમુક્તિની પ્રાપ્તિ છે તેમ સ્વીકારી શકાય નહીં. માટે મુક્તિમાં સુખ સ્વીકારવામાં બાધ છે તેના નિરાકરણ માટે હેતુ કહે છે –
નજેચ .. સમવત્ જન્મ પણ અભાવની જેમ કોઈક ભાવના અનંતપણાનો સંભવ છે.
ત્ર .. વોથનાવિતિ | અહીં=મુક્તિસુખમાં, “નિત્ય વિજ્ઞાનમીનન્દ્ર બ્રહ્મ"= નિત્ય વિજ્ઞાન આનંદ બ્રહ્મ છે" એ પ્રમાણે બીજી પણ શ્રુતિ સાક્ષીરૂપે વર્તે છે; કેમ કે તેનાથીeતે શ્રુતિથી, નિત્ય જ્ઞાન, આનંદ અને બ્રહ્મના અભેદનો બોધ છે. રૂતિ શબ્દ શ્લોકના કથનની સમાપ્તિસૂચક છે. ૩૧
છે “ન સ્થાપ્યાવચ્ચેવ માવસ્થા વત્ અનન્તર્વસમવા” – અહીં “વન્યસ્થાgિ"માં રહેલ “પ"થી એ કહેવું છે કે જન્ય ન હોય તો તો અનંતપણું હોઈ શકે, પરંતુ જન્ય એવા પણ ધ્વસરૂપ અભાવનું અનંતપણું છે.
જ “માવસ્થાપિ” – “ "થી એ કહેવું છે કે જન્ય ન હોય એવા આત્માદિ ભાવાત્મક દ્રવ્યનું તો અનંતપણું છે, પરંતુ જન્ય એવા મોક્ષના સુખરૂપ ભાવનું પણ અનંતપણું છે. ભાવાર્થ :શ્લોક-૩૦માં નૈયાયિકે મુક્તિસુખની પ્રતિપાદક સ્મૃતિમાં બાધનો અભાવ હોવાથી દુઃખાભાવમાં સુખપદના ઉપચારનો અભાવ :
મુક્તિમાં દુઃખનો અભાવ છે, પરંતુ સુખ નથી એમ માનનાર તૈયાયિક કહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org