________________
૧૨૪
મુક્તિદ્વાબિંશિકા | શ્લોક-૨૬ સાક્ષાત્કારનો અવિષય એવો દુઃખના અભાવના અધિકરણમાં રહેવારો અને દુઃખના અભાવનો સમાવકાલીન સાક્ષાત્કારનો અવિષય એવો, દુઃખતો અભાવ પણ પુરુષાર્થપણે ઈચ્છાતો નથી.
અવધ એવો દુઃખાભાવ પુરુષાર્થરૂપે ઇચ્છાતો નથી, તે સ્પષ્ટ કરવા કહે
છે –
નદિ સ્થાતિ, મૂછદિ અવસ્થા માટે બુદ્ધિમાન પુરુષ પ્રવૃત્તિ કરતો દેખાતો તથી જ. અન્યથા= અવેદ્ય દુઃખાભાવ પુરુષાર્થરૂપે ઇચ્છાતો નથી એમ ન સ્વીકારવામાં આવે તો, તેના માટે પણ મૂછદિ અવસ્થા માટે પણ, પ્રવૃત્તિ થાય.
તો .... તિ ભાવ: | આથી અવેદ્ય એવો દુઃખાભાવ પુરુષાર્થરૂપે ઈચ્છાતો નથી આથી, દુઃખાભાવરૂપ મુક્તિમાં ગુણહાનિનું અનિષ્ટપણું હોવાને કારણે તેના માટે પ્રવૃત્તિનો વ્યાઘાત જ દૂષણ છે દુ:ખાભાવરૂપ મુક્તિને પુરુષાર્થરૂપ સ્વીકારવામાં દૂષણ છે, એ પ્રમાણે ભાવ છે. ૨૬
“વેદ્ય દુ:ખાવોપન' – અહીં ‘પ'થી એ કહેવું છે કે વેદ્ય એવો દુઃખાભાવ સ્વીકારીએ તો મુક્તિ સુખરૂપ સિદ્ધ થાય, તેથી પુરુષાર્થરૂપ સ્વીકારી શકાય, પરંતુ અવેદ્ય એવો દુઃખાભાવ પણ પુરુષાર્થરૂપે ઇચ્છાતો નથી. ભાવાર્થ - નૈચાચિકે સ્વીકાર કરેલા અવેધ એવા દુઃખાભાવનો પુરુષાર્થરૂપે અસ્વીકાર -
નૈયાયિકો દુઃખાભાવરૂપ મુક્તિ સ્વીકારે છે અને મુક્તિને પરમપુરુષાર્થરૂપે સ્વીકારે છે, પરંતુ મુક્તિ સુખરૂપ છે એમ સ્વીકારતા નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
અવેદ્ય એવો દુઃખાભાવ પુરુષાર્થરૂપે ઇચ્છતો નથી. અવેદ્યનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે – જે જીવમાં દુ:ખનો અભાવ વર્તતો હોય તે જીવમાં જ દુઃખના અભાવનું અવેદન હોય તો તે સ્વસમાનાધિકરણ અવેદ્ય એવો દુઃખાભાવ અને અર્થાત્ દુઃખાભાવનાં અધિકરણરૂપ જીવમાં દુઃખના અભાવનું વેદન નથી તેવો દુઃખાભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org