Book Title: Mukti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 150
________________ ૧૨૧ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૫ અભાવરૂપ મુક્તિ સ્વીકારવામાં આવે અને સુખરૂપ મુક્તિ સ્વીકારવામાં ન આવે તો શું દોષ પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે – શ્લોક : समानायव्ययत्वे च वृथा मुक्तौ परिश्रमः। गुणहानेरनिष्टत्वात्ततः सुष्ठूच्यते ह्यदः।।२५।। અન્વયાર્થ - અને, સમાનાયવ્યત્વે=સમાન આય-વ્યયપણું હોતે છતે, મુ=મુક્તિમાં, પરિશ્રમ:=પરિશ્રમ, વૃથા વૃથા-ફોગટ છે; ગુદાનેરનિષ્ટત્વા=કેમ કે ગુણહાનિનું અનિષ્ટપણું છે, તતeતેથીગુણહાનિનું અનિષ્ટપણું છે તેથી, શિ=ખરેખર, ક=આરઆગળના શ્લોકમાં કહેવાશે એ, સુઝુ ૩ =સુંદર કહેવાય છે. શ્લોકાર્ય : અને સમાન આય-વ્યયપણું હોતે છતે મુક્તિમાં પરિશ્રમ વૃથા છે; કેમ કે ગુણહાનિનું અનિષ્ટપણું છે. તેથી ખરેખર આ આગળના શ્લોકમાં કહેવાશે એ, સુંદર કહેવાય છે. આરપા ટીકા : समानेति-समानायव्ययत्वे च सुखदुःखाभावाभ्यामभ्युपगम्यमाने मुक्तौ वृथा परिश्रमः गुणहानेरनिष्टत्वात्, तदनुविद्धदुःखनाशोपायेऽनिष्टानुबन्धित्वज्ञानेन प्रेक्षावत्प्रवृत्तेरयोगात्, ततो ह्यदः सुष्ठूच्यते ।।२५।। ટીકાર્ય : સમાનાયવ્યત્વે ... મનિષ્ટત્વી, સુખના અભાવ અને દુઃખના અભાવ દ્વારા સમાજ આય-વ્યયપણું સ્વીકાર કરાયે છતે મુક્તિમાં પરિશ્રમ વૃથા-ફોગટ છે; કેમ કે ગુણહાનિનું અનિષ્ટપણું છે. અહીં પ્રશ્ન થાય કે, મુક્તિના પરિશ્રમમાં ગુણહાનિનું અનિષ્ટપણું છે, તે કેમ નક્કી થાય ? તેમાં હેતુ કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176