________________
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧૫-૧૬
ચેતના સુખરૂપ છે. આમ છતાં સંસારી જીવોનો આત્મા અનાદિકાળથી ભાવમળવાળો છે અને તેના કારણે કર્મના સંયોગરૂપ દ્રવ્યમાળવાળો પણ છે. અને તે અવસ્થામાં તેનું જ્ઞાન સુખના વેદનને બદલે મોહની આકુળતાકૃત કે પરપદાર્થના સંગના ઉપદ્રવકૃત વ્યાકુળતાનું વેદન કરાવે છે, જ્યારે જીવ સાધના કરીને ભાવમળને દૂર કરે છે ત્યારે આત્મદ્રવ્ય સાથે સંલગ્ન કર્મપુદ્ગલો આત્માથી પૃથક્ થાય છે, તેથી મુક્ત થયેલા આત્માઓ કેવળ=ફક્ત, જ્ઞાનના પરિણામવાળા છે, તેથી પોતાનું નિરાકુળ એવું જ્ઞાન કર્મવાળી અવસ્થામાં અભિવ્યક્ત ન હતું, તે કર્મના વિગમનને કારણે અભિવ્યક્ત થાય છે. આપણા શ્લોક :
अथानादित्वमेतच्चेत्तथाप्येष नयोऽस्तु नः।
सर्वथोपगमे च स्यात् सर्वदा तदुपस्थितिः।।१६।। અન્વયાર્થ:
થ=હવે, ત=આ=મુક્તિસુખમાં નિત્યપણું, નાવિન્દ્ર વેઅનાદિપણું છે, એ પ્રમાણે તૌતાતિતો કહે, તથાપિ તોપણ, ર=અમારો જૈતસિદ્ધાંતકારનો, પણ નોતું આ નય છે (એ પ્રમાણે ગ્રંથકારશ્રી કહે છે.) =અને, સર્વથો સર્વથા ઉપગમમાં અર્થાત્ કોઈ નયદષ્ટિથી નહિ પરંતુ એકાંતે અનાદિપણું સ્વીકાર કરવામાં, સર્વા-મુક્તઅવસ્થા અને સંસારઅવસ્થામાં પણ, તદુપસ્થિતિ તેની ઉપસ્થિતિ મુક્તિસુખની અભિવ્યક્તિ, —િ થાય. II૧૬ાાં શ્લોકાર્ચ -
હવે મુક્તિસુખમાં નિત્યપણું અનાદિપણું છે, એ પ્રમાણે તોતાતિતો કહે તોપણ અમારો આ નય છે અને સર્વથા ઉપગમમાં મુક્ત અવસ્થા અને સંસારઅવસ્થામાં (પણ) મુક્તિસુખની અભિવ્યક્તિ થાય. I૧૬ll. ટીકા :
अथेति-अर्थतन्मुक्तिसुखे नित्यत्वमनादित्वं चेत्तथापि न एष नयोऽस्तु संसारदशायां कर्माच्छन्नस्यापि सुखस्य द्रव्यार्थतया शाश्वतात्मस्वभावत्वात्,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org