________________
૧૧૮
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૪ પર્વ ... દ – આ રીતે=અખંડ સુખની ઇચ્છાથી મોક્ષમાં પ્રવૃત્તિ છે એમ સ્થાપન કર્યું એ રીતે, સુખની ઇચ્છાથી વૈરાગ્યની વ્યાહતિ છે અર્થાત્ મોક્ષાર્થક પ્રવૃત્તિમાં વૈરાગ્યનો અભાવ પ્રાપ્ત થાય છે. એથી કહે છે –
સ... વૈરાગ્યમ્ અસંગમાં અસંગઅનુષ્ઠાનમાં, તેનો ઉપક્ષય હોવાથી= સુખની ઇચ્છાનો પણ વિરામ હોવાથી, વૈરાગ્ય નિરાબાધ છે.
અહીં પ્રશ્ન થાય કે, અસંગઅનુષ્ઠાનમાં સુખની ઇચ્છાનો વિરામ છે તે કેમ નક્કી થાય ? તેથી કહે છે – “મોક્ષે ... વનાત્, “મોક્ષમાં અને ભવમાં સર્વત્ર નિઃસ્પૃહ મુનિસત્તમ છે”.
વેવં .. રૂતિ ભાવ: | જો આમ નથી અર્થાત્ અસંગઅનુષ્ઠાનમાં સુખની ઇચ્છાનો નાશ થવાથી લિરાબાધ વૈરાગ્ય થાય છે એમ સ્વીકારવામાં ન આવે અને સુખની ઇચ્છાથી=મોક્ષના સુખની ઇચ્છાથી, વૈરાગ્યનો બાધ થાય છે એમ સ્વીકારવામાં આવે તો, સુખની ઇચ્છાથી મુનિઓમાં વૈરાગ્યના બાપની જેમ દુઃખના દ્વેષથી=સંસારના દુઃખોના દ્વેષથી, મોક્ષમાં પ્રવૃત્તિ કરનારા યોગીઓમાં પ્રશાંતપણાની પણ અર્થાત્ પ્રશાંતવાહિતાની પણ, વ્યાહતિ જ=બાધ જ છે. એ પ્રમાણે ભાવ છે. ll૧૪ કે “
મ નુષ્ઠાને તદુપક્ષાત્ સુવેછાયા વિરાત્રિરાવાપં ર વૈરાગ્યમ્' – અહીં ‘પ'થી એ કહેવું છે કે દુઃખક્ષયની ઇચ્છાનો તો વિરામ છે, પરંતુ સુખની ઇચ્છાનો પણ વિરામ છે. ભાવાર્થ :સાક્ષાત અખંડ સુખ માટે મોક્ષાર્થી જીવોની પ્રવૃત્તિ:
મોક્ષના અર્થી જીવોની સાક્ષાત્ અખંડ સુખની ઇચ્છાથી મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ થાય છે, કેમ કે સંસારવર્તી સર્વ સુખ અનેક દુઃખોથી આક્રાંત છે, પરંતુ અખંડ સુખની પ્રાપ્તિરૂપ નથી. વળી, દુર્ગતિઓના અનેક દુઃખોથી વ્યાપ્ત છે, તેથી તે સુખ ખંડિત થાય છે અને મુક્તઅવસ્થામાં મુક્તઅવસ્થાની પ્રાપ્તિથી માંડીને સદા માટે અખંડ સુખ પ્રાપ્ત થાય છે અને જેઓને મુક્તઅવસ્થામાં અખંડ સુખ છે તેવું જ્ઞાન થાય છે તેઓની સાક્ષાત્ મોક્ષાર્થક પ્રવૃત્તિ હોય છે; કેમ કે મોક્ષના સુખની ઇચ્છાથી તેના ઉપાયમાં તેઓ પ્રવૃત્તિ કરે છે પરંતુ અન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org