________________
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૪
૧૧૭
અન્વયાર્થ:વિશ્વ વળી, ગરવઠ્ઠસુરજીયા=અખંડ સુખની ઇચ્છાથી સુખના પ્રવાહમાં સહેજ પણ ખંડિતતા પ્રાપ્ત ન થાય તેવા અખંડ સુખની ઇચ્છાથી, સ્વતઃ પ્રવૃત્તિ સામ્રાચં=સ્વતઃ પ્રવૃત્તિનું સામ્રાજ્ય છેઃસ્વતઃ મોક્ષાર્થક પ્રવૃત્તિ છે, ર=અને, અસો =અસંગમાં, તદુપક્ષા–તેનો ઉપક્ષય થવાથી સુખની ઈચ્છાનો ઉપક્ષય થવાથી, વૈરાણં વૈરાગ્ય, નિરવાથઋનિરાબાધ છે. #રજા શ્લોકાર્ચ -
વળી, અખંડ સુખની ઈચ્છાથી સ્વતઃ પ્રવૃત્તિનું સામ્રાજ્ય છે અને અસંગમાં સુખની ઇચ્છાનો ઉપક્ષય થવાથી વૈરાગ્ય નિરાબાધ છે. રઝા ટીકા -
स्वत इति-किञ्च स्वतो निरुपधिकतया, प्रवृत्तिसाम्राज्यमखण्डसुखेच्छया, अखण्डसुखसंवलित्वात् कर्मक्षयस्य, नन्वेवं सुखेच्छया वैराग्यव्याहतिरित्यत आह-असगे-असगानुष्ठाने तदुपक्षयात्-सुखेच्छाया अपि विरमात्, निराबाधं च वैराग्यं “मोक्षे भवे च सर्वत्र निःस्पृहो मुनिसत्तमः" इति वचनात्, न चेदेवं सुखेच्छया वैराग्यस्येव दुःखद्वेषात् प्रशान्तत्वस्यापि व्याहतिरेवेति भावः।।२४।। ટીકાર્ય -
વિશ્વ ... મggવે, વળી, સ્વતઃ=નિરૂપાધિકપણાથી અર્થાત અવ્ય ઈચ્છારૂપ ઉપાધિરહિતપણાથી, અખંડ સુખની ઇચ્છા વડે પ્રવૃત્તિનું સામ્રાજ્ય છે મોક્ષાર્થક પ્રવૃત્તિ છે.
અહીં પ્રશ્ન થાય કે મોક્ષાર્થક પ્રવૃત્તિ અખંડ સુખની ઇચ્છાથી થાય છે તે કેમ નક્કી થાય ? તેથી કહે છે –
વડસુ.. કર્મક્ષય, કર્મક્ષયનું અખંડ સુખ સંવલિતપણું છે અર્થાત્ કર્મક્ષયવાળી જીવની અવસ્થા દુઃખના અભાવરૂપ છે, તેમ અખંડ સુખથી
યુક્ત છે.
“નથી શ્લોકના ઉત્તરાર્ધનું ઉત્થાન કરે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org