________________
૧૦૮
મુક્તિાસિંશિકા | શ્લોક-૨૨ અવતરણિકા :
इत्थं चात्र दुःखं मा भूदित्युद्देशे दुःखहेतुनाशविषयकत्वं फलितमित्येतदन्यत्राप्यतिदिशन्नाह - અવતરણિયાર્થ:
અને આ રીતે શ્લોક-૨૦/૨૧માં બતાવ્યું એ રીતે, અહીં-મોક્ષાર્થક પ્રવૃત્તિમાં, દુ:ખ મને ન થાઓ એ પ્રકારે ઉદ્દેશ હોતે છતે દુઃખના હેતુ એવા કર્મના નાશનું વિષયપણું ફલિત થયું. એને અન્યત્ર પણ=અન્ય પ્રવૃત્તિમાં પણ, અતિદેશ કરતાં કહે છે – ભાવાર્થ :
શ્લોક-૨૦/૨૧માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે પ્રયત્નસાધ્ય કર્મોનો ક્ષય મોક્ષ છે અને તેમાં પ્રવૃત્તિ દુઃખના હેતુ એવા કર્મોના દ્વેષથી થાય છે, એ રીતે મોક્ષાર્થક પ્રવૃત્તિમાં “સંસારના પરિભ્રમણરૂપ દુઃખ મને ન થાઓ” એ પ્રકારનો ઉદ્દેશ હોતે છતે દુઃખના હેતુ એવા કર્મનાશવિષયક પ્રવૃત્તિ થાય છે, એમ ફલિત થાય છે. અને એ રીતે અન્યત્ર પણ દુઃખના નાશના ઉદ્દેશથી પ્રવૃત્તિ થાય છે. તેનો અતિદેશ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – બ્લોક -
अन्यत्राप्यसुखं मा भून्माङोऽर्थेऽत्रान्वयः स्थितः।
दुःखस्यैवं समाश्रित्य स्वहेतुप्रतियोगिताम्।।२२।। અન્વયાર્થ :
અન્યત્રાપ અન્યત્ર પણ=પ્રાયશ્ચિત્તાદિ સ્થળમાં પણ, સુવં મા મૂત્ર “અસુખ ન થાઓ”=પ્રસ્તુત પાપજન્ય અસુખ ન થાઓ એ પ્રકારના, મત્ર-આમાં ઉદ્દેશમાં, નાકોડર્ષે માડ઼ અર્થમાં ધ્વંસમાં, શુદ્ધચાત્વા: દુઃખતો અવય, સ્વદેતુતિયોગિતા—સ્વહેતુપ્રતિયોગિતાને, સમશ્રિય આશ્રયીને, વંક આ રીતે=શ્લોક-૨૧માં કહ્યું એ રીતે, સ્થિત =રહેલો છે. ૨૨ાા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org