________________
૧૧૩
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૩ અવતરણિકા :
સામાન્યથી સુખ કે દુ:ખનો નાશ જીવનું મુખ્યપ્રયોજન છે, આમ છતાં દુઃખના નાશની જેમ દુઃખના કારણભૂત એવા કર્મના નાશમાં પણ જીવનું મુખ્યપ્રયોજન છે તેમ ગ્રંથકારશ્રીએ શ્લોક-૨૧માં સ્થાપન કર્યું અને તેનો અતિદેશ શ્લોક-૨૨માં કર્યો. હવે તેની પુષ્ટિ કરવા અર્થે કહે છે – શ્લોક -
स्वतोऽपुमर्थताप्येवमिति चेत् कर्मणामपि।
शक्त्या चेन्मुख्यदुःखत्वं स्याद्वादे किं नु बाध्यताम्।।२३।। અન્વયાર્થ :
વિમવિ આ રીતે પણ શ્લોક-૨૧માં સ્થાપન કર્યું કે દુઃખતા દ્વેષને કારણે દુ:ખના હેતુ કર્મો પ્રત્યે દ્વેષ થાય છે, તેથી કર્મકાશમાં પ્રવૃત્તિ થાય છે એ રીતે પણ, સ્વતોડપુમર્થતા રૂતિ વે–સ્વતઃ (કર્મનાશરૂપ મોક્ષમાં) અપુમર્થતા પ્રાપ્ત થશે. એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે – વિજ્યા શક્તિથી=મુખ્યદુખની શક્તિથી, શામપિ કર્મોનું પણ, ચેમ્બુરસુવં=જો મુખ્યદુઃખપણું છે તો, ચાદ=સ્યાદ્વાદમાં, વિંનું વાસ્થતીશું બાધ છે ? અર્થાત્ કોઈ બાધ નથી. ર૩. શ્લોકાર્ય :
શ્લોક-૨૧માં સ્થાપન કર્યું કે દુઃખના દ્વેષને કારણે દુ:ખના હેતુ કર્મો પ્રત્યે દ્વેષ થાય એ રીતે પણ, સ્વતઃ (કર્મનાશરૂપ મોક્ષમાં) અપુમર્થતા પ્રાપ્ત થશે. એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે - મુખ્ય દુઃખની શક્તિથી કર્મોનું પણ જો મુખ્યદુઃખપણું છે તો સ્યાદ્વાદમાં શું બાધ છે? અર્થાત્ કોઈ બાધ નથી. ર૩.
ટીકા :
स्वत इति-एवमपि स्वतोऽपुमर्थता निरुपधिकेच्छाविषयत्वेन सुखदुःखहान्यन्यतरस्यैव स्वतः पुमर्थत्वादिति चेत्, कर्मणामपि शक्त्या चेन्मुख्यदुःखत्वं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org