________________
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૦ અને સંગ્રહાયથી મોક્ષનું સ્વરૂપ શ્લોક-૧૯માં બતાવ્યું. હવે વ્યવહારનયથી મોક્ષનું સ્વરૂપ બતાવતાં કહે છે – શ્લોક :
क्षयः प्रयत्नसाध्यस्तु व्यवहारेण कर्मणाम्।
न चैवमपुमर्थत्वं द्वेषयोनिप्रवृत्तितः।।२०।। અન્વયાર્થ:
(=વળી, વ્યવહાર=વ્યવહારનયથી, પ્રયત્નસાધ્ય =પ્રયત્નથી સાધ્ય, વર્મનાં ક્ષય =કર્મોનો ક્ષય, (મુક્ટિરિષ્યતે મુક્તિ ઇચ્છાય છે), વેવ=અને આ રીતે પ્રયત્નથી સાધ્ય કર્મોનો ક્ષય મુક્તિ છે એમ કહ્યું એ રીતે, પુમર્થતં ન અપુરુષાર્થપણું નથી; જયોનિપ્રવૃત્તિ =કેમ કે દ્વેષયોનિથી પ્રવૃત્તિ છે. રમા શ્લોકાર્ચ -
વળી, વ્યવહારનયથી પ્રયત્નથી સાધ્ય કર્મોનો ક્ષય મુક્તિ ઈચ્છાય છે અને એ રીતે અપુરુષાર્થપણું નથી; કેમ કે દ્વેષયોનિથી પ્રવૃત્તિ છે. IlRoll ટીકા -
क्षय इति-व्यवहारेण तु प्रयत्नसाध्यः कर्मणां क्षयो मुक्तिरिष्यते, अन्वयव्यतिरेकानुविधानेन तत्प्रवृत्तेः, ज्ञानादीनां कर्मक्षये तदनुविधानात्, न चैवं कर्मक्षयस्य मुक्तित्वाभ्युपगमेऽपुमर्थत्वं मुक्तेः, द्वेषयोनिप्रवृत्तितः, साक्षाद् दुःखहेतुनाशोपायेच्छाविषयत्वेन परमपुरुषार्थत्वाविरोधात्।।२०।। ટીકાર્ચ -
વ્યવહાર ... રૂષ્યતે, વળી, વ્યવહારનયથી પ્રયત્નથી સાધ્ય કર્મોનો ક્ષય મુક્તિ ઈચ્છાય છે.
અહીં પ્રશ્ન થાય છે કે, કર્મોનો ક્ષય પ્રયત્નસાધ્ય છે તેમ કેમ કહી શકાય ? તેમાં હેતુ કહે છે –
મન્વય ... તવૃત્તો, અન્વય-વ્યતિરેકના અનુવિધાનથીઃકર્મક્ષયને અનુકૂળ પ્રયત્ન કરવામાં આવે તો કર્મોનો ક્ષય થાય છે અને કર્મક્ષયને અનુકૂળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org