________________
૨
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧૯ અહીં પ્રશ્ન થાય કે, ક્ષણની સત્તાનું ક્ષણના તાદાભ્ય સાથે નિયતપણું કેમ છે ? તેમાં હેતુ કહે છે –
ક્ષ/સ્વરૂપે .. તળાવના, ક્ષણસ્વરૂપમાં એક ક્ષણ રહેનાર એવી દીપકલિકાના સ્વરૂપમાં, તે પ્રકારે દર્શન છે દીપકલિકાની સતાક્ષણના તાદાભ્ય સાથે નિયત છે તે પ્રકારે દર્શન છે. સT ... પતિ સંગ્રહાયથી આવરણના ઉચ્છેદથી વ્યંગ્ય એવું સુખ મુક્તિ ઇચ્છાય છે. હિં=જે કારણથી, જીવતો તે સ્વભાવ સુખસ્વભાવ, ઇંદ્રિયોથી સહિત દેહાદિ અપેક્ષાકારણસ્વરૂપ આવરણથી આચ્છાદન થાય છે. જેમ પ્રદીપનો અપવરક અવસ્થિત પદાર્થના પ્રકાશનો સ્વભાવ તેના આવારક શરાવાદિથી આચ્છાદન થાય છે. વળી તેના અપગમમાં પ્રકાશના આવારક શરાવાદિના અપગમમાં, પ્રદીપની જેમ જીવનો પણ અર્થાત્ શરીરાદિના અપગમમાં જીવનો પણ વિશિષ્ટ પ્રકાશસ્વભાવ અયત્નસિદ્ધ જ છે.
અહીં કોઈ કહે કે, મોક્ષમાં શરીરનો અભાવ હોય તો જ્ઞાન-સુખાદિનો અભાવ પણ પ્રાપ્ત થવો જોઈએ; કેમ કે શરીરથી જ જ્ઞાન-સુખાદિ થતાં દેખાય છે. તેથી કહે છે –
શરીરમાવે ... માવપ્રસાત્મુક્તિમાં શરીરના અભાવમાં જ્ઞાનસુખાદિનો અભાવ અDર્ય જ છે. અર્થાત્ કેમ છે?' એ પ્રકારનો પ્રશ્ન જ ન થઈ શકે. અન્યથા શરીરના અભાવમાં જ્ઞાન-સુખાદિનો અભાવ અપ્રેર્ય ત સ્વીકારવામાં આવે તો, શરાવાદિના અભાવમાં પ્રદીપાદિના અભાવનો પ્રસંગ પ્રાપ્ત થાય.
શરાવા ...તિ રે, , શરાવાદિનું પ્રદીપાદિનું અજનકપણું હોવાથી ઉક્ત પ્રસંગ નથી શરાવાદિના અભાવમાં પ્રદીપાદિના અભાવનો પ્રસંગ નથી, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો, તેને ગ્રંથકારશ્રી કહે છે કે, એમ ન કહેવું.
તથાભૂત ..પ્રસાહિતિ ા તેવા પ્રકારની પ્રદીપની પરિણતિનું અજનકપણું હોતે છતે પ્રદીપ ઉપર શરાવ મૂકવાથી જે પ્રકારની પ્રદીપની પરિણતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org