________________
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૭
૪૯
ટીકા :
संसारित्वेनेति-संसारित्वेन=नित्यज्ञानादिमद्भिन्नत्वरूपेण गुरुणा नानापदार्थघटितेन, शमादौ च हेतुता न तव कल्पयितुमुचितेति शेषः, किन्तु भव्यत्वेनैव, एषा हेतुता, शमाद्यनुगतकार्यजनकतावच्छेदकतयाऽऽत्मत्वव्याप्यजातिविशेषस्य कल्पयितुमुचितत्वात्, द्रव्यत्वादावप्यनुगतकार्यस्यैव मानत्वात्, आत्मत्वेनैव शमादिहेतुत्वे विशेषसामग्र्यभावेनेश्वरेऽतिप्रसङ्गाभावे समर्थनीयेऽन्यत्रापि तेन तस्य सुवचत्वाद्, भव्यत्वाभव्यत्वशङ्कयैव भव्यत्वनिश्चयेन प्रवृत्त्यप्रतिबन्धादिति एतदन्यत्र न्यायालोकादौ दर्शितम्।।७।। ટીકાર્ય :
સંસારિત્વેન .. વિતત્વા, ગુરુ એવા સંસારિત્વેન=સંસારીપણાથી નિત્યજ્ઞાનાદિવાળા પુરુષથી ભિન્નત્યસ્વરૂપ અનેક પદાર્થોથી ઘટિત સંસારીપણાથી, સંસારી જીવોની શમાદિમાં હેતુતા તારે તૈયાયિકે, કલ્પના કરવા માટે ઉચિત નથી. ‘તવ વત્વયિતુ જતા' એ પ્રમાણે પદ શ્લોકમાં અધ્યાહાર છે તે બતાવવા ટીકામાં “તિ શેષ:' એમ કહેલ છે, પરંતુ ભવ્યત્વથી જ આકશમાદિમાં સંસારી જીવોની હેતતા, કલ્પના કરવા માટે તૈયાયિકને ઉચિત છે; કેમ કે સમાદિઅતુગત કાર્યજનકતાવચ્છેદકપણાથી આત્મત્વવ્યાપ્ય એવી જાતિવિશેષરૂપ ભવ્યત્વનું કલ્પના કરવા માટે ઉચિતપણું છે.
અહીં પ્રશ્ન થાય કે સમાદિઅનુગતકાર્યજનકતાઅવચ્છેદકપણાથી આત્મત્યાપ્યજાતિવિશેષરૂપે ભવ્યત્વને સ્વીકારવામાં પ્રમાણ શું છે ? તેથી જેમ તૈયાયિક દ્રવ્યત્વજાતિને સ્વીકારે છે તે જ ભવ્યત્વજાતિ સ્વીકારવામાં પ્રમાણ છે. તે બતાવવા અર્થે હેતુ કહે છે –
દ્રવ્યત્વાવો... માના, દ્રવ્યત્વાદિમાં પણ દ્રવ્યત્યાદિ જાતિ સ્વીકારવામાં પણ, અનુગતકાર્યનું જ માનપણું છેeતેયાયિક અનુગતકાર્યનું પ્રમાણપણું સંમત છે.
અહીં નૈયાયિક કહે કે, આત્મવ્યાપ્ય એવી જાતિવિશેષરૂપે ભવ્યત્વને સ્વીકારવાને બદલે આત્મત્વેન આત્માને શમાદિ પ્રત્યે હેતુ સ્વીકારવાથી નવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org