________________
પ૦
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૭ જાતિની કલ્પનાકૃત ગૌરવ પ્રાપ્ત થશે નહીં. તે બતાવીને તેનું નિરાકરણ કરવા ગ્રંથકારશ્રી હેતુ બતાવે છે –
માત્મāનૈવ ... સુવરત્વી, આત્મત્વધર્મથી આત્માને જ શમાદિતા હેતુપણારૂપે સ્વીકાર કરાયે છતે વિશેષ સામગ્રીના અભાવને કારણે=ઈશ્વરને ચારગતિમાં પરિભ્રમણના ભયરૂપ વિશેષ સામગ્રીના અભાવને કારણે, ઈશ્વરમાં અતિપ્રસંગના અભાવનું સમર્થન થઈ શકતું હોવા છતાં અન્યત્ર પણ જે જીવોમાં ક્યારેય સમાદિ ભાવો થતાં નથી તે જીવોમાં પણ, તેનાથી–વિશેષ સામગ્રીના અભાવથી, તેનું=શમાદિના અભાવની પ્રાપ્તિનું, સુવચપણું છે.
અહીં પ્રશ્ન થાય કે આ રીતે સંસારીજીવોમાં પણ કેટલાક ભવ્ય છે અને કેટલાક અભવ્ય છે એમ સ્વીકાર થશે અને તેમ સ્વીકારવાથી પોતે ભવ્ય છે માટે મોક્ષમાં જશે તેવો નિર્ણય ન થઈ શકે તો મોક્ષાર્થે પ્રવૃત્તિ થઈ શકે નહીં. તેથી કહે છે –
ભવ્યત્વ ... શિતમ્ II ભવ્યત્વ અને અભવ્યત્વની શંકાથી જ ભવ્યત્વનો નિશ્ચય થવાને કારણે શમાદિની પ્રાપ્તિના અર્થીની પૂર્વસેવામાં પ્રવૃત્તિનો અપ્રતિબંધ છે, એ પ્રમાણે આ શ્લોકમાં કહ્યું એ, અન્યત્ર વ્યાયાલોકાદિમાં બતાવ્યું છે. શા
‘દ્રવ્યત્વીવાવષ્યનુ તાર્ચચેવ માનત્વત્' અહીં ‘પ'થી એ કહેવું છે કે મોક્ષમાં જવાની યોગ્યતામાં તો અનુગત કાર્યનું માનપણું છે, પણ દ્રવ્યવાદિકમાં પણ અનુગત કાર્યનું માનપણું છે. દ્રવ્યત્વાદિમાં આદિ પદથી ઘટવાદિનું ગ્રહણ છે. ભાવાર્થ - સમાદિમાં સંસારિત્વે સંસારી જીવોની હેતુતા હોવાથી સર્વ જીવોની મુક્તિનો આક્ષેપ છે એ પ્રમાણે નૈયાચિકની શંકાનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ:
પૂર્વમાં નૈયાયિકે સ્થાપન કરેલ કે, મહાપ્રલયમાં સર્વ જીવોની મુક્તિ થાય છે, તેથી પ્રવ્રજ્યામાં પ્રવૃત્તિ કરનારને હું મોક્ષમાં જઈશ કે નહીં ? તે પ્રકારની શંકા થતી નથી. તેનું નિરાકરણ કરીને ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે પોતાનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org