________________
પ૬
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૮ અન્વયાર્થ :
પરમાત્મનિ=પરમાત્મામાં, નીવાત્મતા =જીવાત્માનો લય, સકતે મુક્તિ છે, તિ=એ પ્રમાણે, ત્રિહિન =ત્રિદંડીઓ (ત્તિ કહે છે). ત્ર=અહીં ત્રિદંડીના મતમાં,
તિવ્ય નય =લિંગવ્યયરૂપ લય, રૂદ =ઈષ્ટ છે=અમને પણ અભિમત છે, નવનાશ પરંતુ જીવનાશરૂપ લય, નેણ ઈચ્છાતો નથી. IIટ. શ્લોકાર્થ :
પરમાત્મામાં જીવાત્માનો લય મુક્તિ છે એ પ્રમાણે ત્રિદંડીઓ કહે છે, ત્રિદંડીના મતમાં લિંગવ્યયરૂપ લય ઈષ્ટ છે, પરંતુ જીવનાશરૂપ લય ઈચ્છાતો નથી. III ટીકા - __ परमात्मनीति-परमात्मनि जीवात्मलयः सा मुक्तिरिति त्रिदण्डिनो वदन्ति, अत्र-एतन्मते, लयो लिङ्गव्ययः, इष्ट:-अस्माकमप्यभिमतः, एकादशेन्द्रियाणि पञ्चमहाभूतानि च सूक्ष्ममात्रया सम्भूयावस्थितानि जीवात्मनि सुखदुःखावच्छेदकानि लिङ्गशब्देनोच्यन्ते, तद्व्ययश्च परमार्थतो नामकर्मक्षय एवेति। जीवनाशस्तु नेष्यते, उपाधिशरीरनाशे औपाधिकजीवनाशस्याप्यकाम्यत्वात्।।८।। ટીકાર્ય :
પરમાત્મનિ ... મમતા, પરમાત્મામાં જીવાત્માનો લય તે મુક્તિ છે, એ પ્રમાણે ત્રિદંડીઓ કહે છે. અહીંએમના મતમાં ત્રિદંડીના મતમાં, લિંગનો વ્યય સ્વરૂપલય ઈષ્ટ છે-અમને પણ અભિમત છે.
કઈ રીતે લિંગના વ્યયરૂપ લય જૈનદર્શનકારોને ઇષ્ટ છે તે સ્પષ્ટ કરવા માટે કહે છે –
પાલિશ - ગાયત્વીત્ | જીવાત્મામાં સૂક્ષ્મમાત્રાથી સુખ-દુ:ખના અવચ્છેદકરૂપે એકઠા થઈને રહેલી અગિયાર ઈદ્રિયો અને પાંચ મહાભૂતો લિંગ શબ્દથી કહેવાય છે, અને તેનો વ્યય લિંગનો વ્યય-અગિયાર ઇન્દ્રિયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org