________________
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧૪ ટીકા -
सेति-आत्महानं सा मुक्तिरिति चार्वाकः प्राह तत्तु वचनं श्रूयमाणमपि पाप्मने भवति, तस्यात्मनो हातुमशक्यत्वाद्, असतो नित्यनिवृत्तत्वात् सतश्च वीतरागजन्मादर्शनन्यायेन नित्यत्वात् सर्वथा हानासिद्धेः, तथा पर्यायार्थतया तद्धानावपि तदनुद्देशत आत्महानानभिलाषात्, मुक्तिपदार्थस्य च निरुपधी
છાવિષયત્વાન્ાા૨૪ ટીકાર્ય :
માત્માનું .. મવત્તિ, આત્મહાનરૂપ તે મુક્તિ, છે એ પ્રમાણે ચાર્વાક કહે છે. વળી સંભળાતું પણ તે=ચાર્વાકનું વચન, પાપ માટે થાય છે. કેમ સંભળાતું પણ ચાર્વાકનું વચન પાપ માટે થાય છે? તેમાં હેતુ કહે છે – તસ્ય .... કાશવયત્વત્િ, તેનો આત્માતો, ત્યાગ કરવા માટે અશક્યપણું છે. કેમ આત્માનો ત્યાગ કરવા માટે અશક્યપણું છે ? તેમાં હેતુ કહે છે – વસતો . દાનસિદ્ધ, અસત્ એવા આત્માનું નિત્યનિવૃત્તપણું હોવાથી આત્માનો ત્યાગ કરવા માટે અશક્યપણું છે અને સત્ એવા આત્માનું વીતરાગજન્મઅદર્શનવ્યાયથી નિત્યપણું હોવાને કારણે સર્વથા હાલની અસિદ્ધિ હોવાથી આત્માનો ત્યાગ કરવા માટે અશક્યપણું છે, એમ અત્રય છે.
તથા ... અમિતાક્ષાત્, અને પર્યાયાર્થિકપણાથી તેનો હાન હોતે જીતે પણ તેનો અનુદેશ હોવાથી=આત્માના પાનનો અભિલાષ હોવાથી, આત્મહાનરૂપ મુક્તિ છે એ પ્રકારનું ચાર્વાકનું વચન પાપ માટે છે, એમ અવય છે. આત્માના પાનનો અનુદ્દેશ=અનભિલાષ કેમ છે? તેથી કહે છે –
મુપિવાર્થસ્થ ... વિષયત્વાન્ ! અને મુક્તિપદાર્થનું તિરુપધિ અર્થાત્ નિરુપાધિક, ઈચ્છાવિષયપણું હોવાથીઅવ્ય ઈચ્છાધીન ઇચ્છાવિષયપણું હોવાથી, મુક્તિ આત્મહાનરૂપ અભિલાષનો વિષય નથી, એમ અવય છે. II૧૪.
તg વન શ્યામ મને ભવતિ – અહીં ‘મથી એ કહેવું છે કે ચાર્વાકનું વચન કહેવાતું તો પાપ માટે છે, પરંતુ સંભળાતું પણ પાપ માટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org