________________
૧૮
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧૧ પ્રભુતા છે, (તા-તો) મ =મદ છે, ( ૨) ક્ષથી (અને તે મદ) ક્ષય પામનાર છે, અથ વે નિવૃત્તિ =હવે જો તે સ્વાતંત્ર્ય-સ્વતંત્રપણું, કર્મનિવૃત્તિ છે, (તવ=તો), સ=એ=સ્વાતંત્રરૂપ મુક્તિ, સ્મા મેવ-અમારો જ જૈનદર્શનનો . જ, સિદ્ધાન્ત =સિદ્ધાંત છે. ll૧૧TI. શ્લોકાર્ચ -
સ્વાતંત્ર્ય મુક્તિ છે એ પ્રમાણે અન્ય વિદ્વાનો કહે છે, તે સ્વાતંત્ર્ય જે પ્રભુતા છે તો મદ છે અને તે મદ ક્ષય પામનાર છે. હવે જો તે સ્વાતંત્ર્ય
સ્વતંત્રપણું, કર્મનિવૃતિ છે તો તે સ્વાતંત્ર્યરૂપ મુક્તિ, અમારો જ સિદ્ધાંત છે. II૧૧II ટીકા -
स्वातन्त्र्यमिति-स्वातन्त्र्यं मुक्तिरित्यन्ये वदन्ति। तत् स्वातन्त्र्यं यदि प्रभुता तदा मदः, स च क्षयी, अथ चेत्, कर्मनिवृत्तिस्तदाऽस्माकमेव स सिद्धान्तः।।११।। ટીકાર્ચ -
સ્વાતચં. સિદ્ધાન્તઃ | સ્વાતંત્ર=સ્વતંત્રપણું, એ મુક્તિ છે એમ અત્ય વિદ્વાનો કહે છે તે સ્વાતંત્ર્ય, જો પ્રભુતા છે તો મદ છે અર્થાત્ મુક્તિ મદસ્વરૂપ છે, અને તે=મદ, ક્ષય પામનાર છે. તેથી મુક્તિ સદા એકસ્વરૂપવાળી પ્રાપ્ત થાય નહીં માટે સંગત નથી.)
હવે જો કર્મનિવૃત્તિ સ્વાતંત્ર્ય સ્વતંત્રપણું, છે, તો તે અમારો જ=જૈનદર્શનનો જ, સિદ્ધાંત છે. ૧૧૫ ભાવાર્થ :અન્ય વિદ્વાનોને માન્ય મુક્તિનું સ્વરૂપ - ઈશ્વરનું સ્વતંત્રપણું મુક્તિ -
કેટલાક વિદ્વાનો જગતના સર્વ કાર્યો કરવામાં ઈશ્વરને સ્વતંત્ર માને છે અને સંસારી જીવો કર્મને પરતંત્ર છે તેમ માને છે અને તે વિદ્વાનો કહે છે કે ઈશ્વરનું જે સ્વતંત્રપણું છે તે મુક્તિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org