________________
મુક્તિદ્વાત્રિશિકા | શ્લોક-૧-૨-૩ દીપત્વજાતિ રહે છે તેથી દીપત્વજાતિમાં સાધ્યની પ્રાપ્તિ છે. આ રીતે દીપસ્વરૂપ દૃષ્ટાંતમાં હેતુ અને સાધ્યની વ્યાપ્તિ છે તેથી દૃષ્ટાંતની સંગતિ છે. ટીકા :
दुःखध्वंस इति-परो दुःखध्वंसो मुक्तिः, परत्वं च समानकालीनसमानाधिकरणदुःखप्रागभावासमानदेशत्वं वर्धमानग्रन्थे श्रूयते, तत्र च यद्यत्स्वसमानकालीनस्वसमानाधिकरणदुःखप्रागभावसमानदेशमिदानीन्तनदुःखध्वंसादि तत्तभेदो निवेश्यः, अन्यथा चरमदुःखध्वंससमानकालीनसमानाधिकरणदुःखप्रागभावाप्रसिद्धेः, वस्तुतः समानाधिकरणदुःखप्रागभावासमानकालीनदुःखध्वंसो मुक्तिरित्येकं लक्षणं अपरं च समानकालीनदुःखप्रागभावाऽसमानाधिकरणो दुःखध्वंस इति लक्षणद्वये तात्पर्यम्, तेन नासमानदेशत्वविवेचनेऽन्यतरविशेषणवैयर्थ्यम्। ટીકાર્થ – પ ... મુત્તિ પ્રકૃષ્ટ દુખધ્વસ મુક્તિ છે. પ્રકૃષ્ટ દુઃખધ્વંસમાં પ્રકૃષ્ટવ શું છે? તે બતાવતાં કહે છે –
પરત્વે જ .. ભૂયતે, અને સમાનકાલીનમાં દુ:ખધ્વસના સમાનકાલીનમાં, સમાતાધિકરણમાં દુખતો જે પ્રાગભાવ=દુ:ખધ્વંસના સમાતાધિકરણમાં દુઃખનો જે પ્રાગભાવ, તેનું અસમાનદેશત્વ એ પરત્વ=પ્રકૃષ્ટ દુઃખધ્વંસમાં રહેલું પરત્વ, વર્ધમાનગ્રંથમાં સંભળાય છે અર્થાત્ વર્ધમાનાચાર્યે કરેલા ગ્રંથમાં સંભળાય છે.
તત્ર ૪ નિવે, અને ત્યાં વર્ધમાનાચાર્યે કરેલા પરત્વના લક્ષણમાં, જે જે સ્વસમાવકાલીન સ્વસમાતાધિકરણ એવા દુ:ખપ્રાગભાવનું સમાનદેશપણું હમણાંના દુઃખધ્વંસાદિ છે, તેના તેના ભેદનો નિવેશ કરવો.
માથા . મસદ્ધ, અન્યથા=સંસારી જીવોમાં જે હમણાંના દુઃખધ્વસાદિ છે તે તે દુઃખધ્વસાદિના ભેદનો નિવેશ કરવામાં ન આવે તો, ચરમદુઃખધ્વસ સમાનકાલીન સમાનાધિકરણ દુઃખપ્રાગભાવની અપ્રસિદ્ધિ હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org