________________
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૪
તેથી તે પ્રકારની વ્યાપ્તિ છે તેવો નિર્ણય થાય નહીં. હવે તેવી વ્યાપ્તિનો નિર્ણય કરવા માટે વિપક્ષના બાધકનો અભાવ હોવાથી પણ તૈયાયિકનું કથન અસંગત છે. તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે
શ્લોક ઃ
-
विपक्षबाधकाभावादनभिप्रेतसिद्धितः । अन्तरैतदयोग्यत्वाच्छङ्का (त्वाशङ्का) योगापहेति चेत् ।।४।।
૩૫
અન્વયાર્થ :
વિપક્ષવાધામાવાત્-વિપક્ષના બાધકનો અભાવ હોવાથી તૈયાયિકનું કથન અસંગત છે (અને), અમિપ્રેતસિદ્ધિત:=અનભિપ્રેતની સિદ્ધિ હોવાથી તૈયાયિકનું કથન અસંગત છે.
પૂર્વમાં સંપૂર્ણ દુઃખધ્વંસને મહાપ્રલયમાં સિદ્ધ કરવા માટે નૈયાયિકે કરેલું અનુમાન સંગત નથી એમ ગ્રંથકારશ્રીએ કહ્યું ત્યાં નૈયાયિક કહે છે
તદ્ અન્તરા=આવા વગર=ઉક્ત સાધ્ય વગર=પૂર્વમાં તૈયાયિકે કરેલ અનુમાનથી મહાપ્રલયમાં સર્વ જીવોના દુઃખનો અત્યંત અભાવ થાય છે એ પ્રકારના સાધ્યને સ્વીકાર્યા વગર, અયો યત્નાશા= અયોગ્યત્વની આશંકા, થોનાપા=યોગની પ્રતિબંધિકા છે, એ જ વિપક્ષબાધક તર્ક છે. રૂતિ ચેત=એ પ્રમાણે નૈયાયિક કહે તો (વં ન=એ પ્રમાણે નથી, એમ શ્લોક-૫માં સંબંધ 8.) 11811
શ્લોકાર્થ :
Jain Education International
વિપક્ષના બાધકનો અભાવ હોવાથી અને અનભિપ્રેતની સિદ્ધિ હોવાથી નૈયાયિકનું કથન અસંગત છે=પૂર્વમાં મહાપ્રલય વખતે સંપૂર્ણ દુઃખધ્વંસ થાય છે તે સિદ્ધ કરવા નેયાયિકે કરેલું અનુમાન સંગત નથી, એમ ગ્રંથકારશ્રીએ કહ્યું. ત્યાં નૈયાયિક કહે છે કે, અમારા કરેલ અનુમાનથી મહાપ્રલયમાં સર્વ જીવોના દુઃખનો ધ્વંસ થાય છે એ પ્રકારના સાધ્યને સ્વીકાર્યા વગર અયોગ્યત્વની આશંકા=હું મોક્ષમાં જવાને યોગ્ય છું કે નહીં એ પ્રકારની અયોગ્યત્વની આશંકા, યોગની પ્રતિબંધિકા છે એ
For Private & Personal Use Only
www.jainelibrary.org