________________
૪૦.
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-પ ટીકા :
नैवमिति-एवं न यथोक्तं विपक्षबाधकं भवता, शमादीनां शमदमभोगानभिष्वङ्गादीनां मुमुक्षुचिह्नानां, सम्पत्त्या स्वयोग्यत्वस्य विनिश्चयात्, तेषां तद् व्याप्यत्वात्, न चान्योन्याश्रयो योगप्रवृत्तौ सत्यां शमादिसम्पत्तिस्ततश्चाधिकारविनिश्चयात् सेति सम्भावनीयं, तस्याः शमादिसम्पत्तेः पूर्वसेवया योगप्रवृत्तेः प्रागपि सम्भवात्, योगप्रवृत्तेरतिशयितशमादिसम्पादकत्वेनैव फलवत्त्वात्, सामान्यतस्तु तत्र कर्मविशेषक्षयोपशम एव हेतुरिति न किञ्चिदनुपपन्नम्।।५।। ટીકાર્ય :
વં ર... વિનિયતિ, તમારા વડે અર્થાત્ તૈયાયિક વડે, જે પ્રમાણે વિપક્ષ બાધક કહેવાયું એ પ્રમાણે નથી; કેમ કે સમાદિનીશમ, દમ, ભોગના અનભિવૃંગાદિ મુમુક્ષુના ચિહનોની, સંપત્તિથી સ્વયોગ્યત્વનો વિનિશ્ચય છે.
અહીં પ્રશ્ન થાય કે શમાદિની સંપત્તિથી સ્વયોગ્યત્વનો વિનિશ્ચય કેમ છે ? તેમાં હેતુ કહે છે –
તેષાં ... વ્યાપ્યત્વા, તેઓનું શમાદિતું, તદ્રવ્યાપ્યપણું છે સ્વયોગ્યત્વની સાથે વ્યાપ્યપણું છે.
ન રાજોડવાશ્રયો ... સમવા, અને “યોગપ્રવૃત્તિ હોતે છતે સમાદિની સંપત્તિ છે અને તેનાથી શમાદિની સંપત્તિથી, અધિકારનો વિનિશ્ચય હોવાને કારણે તે યોગ પ્રવૃત્તિ, છે", એ પ્રકારનો અન્યોન્યાશ્રય સંભાવનીય નથી; કેમ કે તેનો=શમાદિની સંપત્તિનો, યોગ પ્રવૃત્તિથી પૂર્વે પણ પૂર્વસેવાથી સંભવ છે.
અહીં પ્રશ્ન થાય કે, સમાદિની પ્રાપ્તિ અર્થે પ્રવજ્યા છે અને પ્રવજ્યાની પ્રાપ્તિ પૂર્વે પૂર્વસેવાથી સમાદિની પ્રાપ્તિ થઈ જતી હોય તો પ્રવ્રજ્યાનું ગ્રહણ નિષ્ફળ જશે. તેથી હેતુ કહે છે –
રોગપ્રવૃત્ત .. પત્તવર્તી, યોગ પ્રવૃત્તિનું પ્રવ્રજ્યાની પ્રવૃત્તિનું, અતિશયિત સમાદિના સંપાદકપણાથી જ ફળવાપણું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org