________________
૩૯
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-પ જીવોની મુક્તિ થાય છે તેમ સ્વીકારીએ તો સર્વ સંસારી જીવો મહાપ્રલય વખતે મુક્તિ પામશે, પરંતુ હું પ્રવ્રજ્યાનું સમ્યફ પાલન કરીને સાધના કરીશ તો મારી મુક્તિ જલદી થશે અને મહાપ્રલયમાં સર્વ જીવોની મુક્તિ છે તેથી સંસારી જીવોમાં મુક્તિમાં જવાની યોગ્યતા છે, તેમ મારામાં પણ મુક્તિમાં જવાની યોગ્યતા છે અને હું પ્રવ્રયા નહીં ગ્રહણ કરું તો મહાપ્રલયની પ્રાપ્તિ પૂર્વે મને મુક્તિની પ્રાપ્તિ થશે નહીં અને મહાપ્રલયની પૂર્વે મને મુક્તિની પ્રાપ્તિ નહિ થાય તો સંસારની સર્વ વિડંબણાઓ મને પ્રાપ્ત થશે તેથી ઉત્સાહિત થઈને તે સાધક પ્રવ્રજયામાં યત્ન કરશે.
વળી મહાપ્રલયમાં સર્વની મુક્તિ ન સ્વીકારવામાં આવે તો વિચારક જીવને અયોગ્યત્વની શંકા થાય તો યોગમાર્ગની પ્રવૃત્તિ થાય નહીં, એ જ વિપક્ષનો બાધક તર્ક છે એમ જે તૈયાયિકે શ્લોક-૪માં કહ્યું તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
नैवं शमादिसम्पत्त्या स्वयोग्यत्वविनिश्चयात्।
न चान्योऽन्याश्रयस्तस्याः सम्भवात् पूर्वसेवया।।५।। અન્વયાર્થ :
વં ન=એ પ્રમાણે નથીeતૈયાયિકે શ્લોક-૪માં કહ્યું તે વિપક્ષબાધક તર્ક છે એ પ્રમાણે નથી. શમહિસપૂજ્ય સ્વયો ત્વવિનિત્સિકેમ કે શમાદિની સંપત્તિથી સ્વયોગ્યત્વનો વિનિશ્ચય છે. નાન્યોન્યાશ્રય =અને અન્યોન્યાશ્રય નથી; તા: પૂર્વસેવા સન્મવા–કેમ કે તેનો સમાદિની પ્રાપ્તિનો, પૂર્વસેવાથી સંભવ છે. પા. શ્લોકાર્ચ -
નૈયાયિકે શ્લોક-૪માં કહ્યું તે વિપક્ષબાધક તર્ક છે એ પ્રમાણે નથી, કેમ કે સમાદિની સંપત્તિથી સ્વયોગ્યત્વનો વિનિશ્ચય છે અને અન્યોન્યાશ્રય નથી; કેમ કે સમાદિની પ્રાપ્તિનો પૂર્વસેવાથી સંભવ છે. Iપા .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org