________________
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩ એવા પક્ષમાં રહેતો હોય અને સાધ્યના અભાવવાળા એવા વિપક્ષમાં રહેતો હોય તે હેતુ વ્યભિચારી છે. માટે કાર્યમાત્રવૃત્તિત્વને હેતુ તરીકે સ્વીકારી શકાશે નહિ. કાર્યમાત્રવૃત્તિત્વરૂપ હેતુ સાધ્યના અધિકરણ રૂપ પક્ષમાં પ્રાપ્ત થાય છે, તેમ સાધ્યાભાવના અધિકરણ એવા ધ્વસત્વમાં પણ પ્રાપ્ત થાય છે. તેના નિવારણ માટે ‘માવવૃત્તિ સંત' વિશેષણ આપવાથી વ્યભિચાર દોષ દૂર થશે; કેમ કે áસભાવરૂપ નથી, તેથી ધ્વંસત્વ ભાવમાત્રવૃત્તિ નથી, માટે ‘માવવૃત્તિત્વે ક્ષત કાર્યમાત્રવૃત્તિત્વ હેતુ પ્રસ્તુત પક્ષમાં હેતુ તરીકે સ્વીકારી શકાશે અને ત્યાં પ્રસ્તુત સાધ્યની પ્રાપ્તિ છે અને ધ્વસત્વમાં ભાવવૃત્તિત્વે ત ાર્યમાત્રવૃત્તિત્વરૂપ હેતની પ્રાપ્તિ નથી, માટે ધ્વસત્વની સાથે વ્યભિચાર નથી. આ પ્રકારનો હેતુનો પરિષ્કાર કરવા છતાં વ્યભિચાર દોષનો ઉદ્ધાર નથી; કેમ કે તૈયાયિક મત અનુસાર ચાર પ્રકારના અભાવ છે. તેમાંથી “પ્રાગભાવ' એક પ્રકારના અભાવ સ્વરૂપ છે અને ઘટનો પ્રાગભાવ ઘટની ઉત્પત્તિ પૂર્વે ઘટના ઉપાદાનકારણમાં રહે છે અને તે પ્રાગભાવનો ધ્વંસ એ પ્રાગભાવના પ્રતિયોગી એવા ઘટસ્વરૂપ છે. તેમ જ પ્રાગભાવનો ધ્વંસ પ્રાગભાવના ધ્વંસ સ્વરૂપ પણ છે. તેથી પ્રાગભાવનો ધ્વંસ એ પ્રાગભાવના ધ્વંસ સ્વરૂપ એવા ઘટમાં રહે છે. તેથી ઘટરૂપભાવાત્મક પદાર્થમાં પ્રાગભાવનો ધ્વંસ પ્રાપ્ત થાય છે, માટે ‘પાવવૃત્તિત્વે સતિ વાર્યાત્રવૃત્તિત્વ'ને હેતુ કરવામાં આવે તોપણ પ્રાગભાવના ધ્વંસરૂપ ભાવાત્મક કાર્યમાં હેતુની પ્રાપ્તિ હોવાથી વ્યભિચાર દોષ દૂર થતો નથી. માટે ગ્રંથકારશ્રીએ ભાવવૃત્તિત્વે સત #ાર્યમાત્રવૃત્તિને હેતુ કરવાને બદલે સાર્યમાત્રવૃત્તિત્વ'ને હેતુ કરેલ છે. તેથી પ્રાગભાવના ધ્વંસમાં રહેલ ધ્વસત્વમાં હેતુની પ્રાપ્તિ નથી; કેમ કે ઘટના પ્રાગભાવનો ધ્વંસ ઘટરૂપ હોવાથી ભાવાત્મક છે, છતાં સત્કાર્ય નથી. પરંતુ ઘટના પ્રાગભાવના વંસરૂપ કાર્ય હોવાથી અસત્કાર્ય છે તેથી ધ્વંસત્વમાં સત્કાર્યમાત્રવૃત્તિત્વરૂપ હેતુની પ્રાપ્તિ નથી. અને આ હેતુ પ્રસ્તુત એવા દુઃખત્વરૂપ પક્ષમાં રહે છે, અન્યત્ર રહેતો નથી. અને ત્યાં પ્રસ્તુત સાધ્યની પ્રાપ્તિ છે. તેથી ‘માત્માના ધ્વંસતિયોગિન્યવૃત્તિમ’ પક્ષમાં ‘દુ:સ્વપ્રમાવાનીધારવૃત્તિäસપ્રતિયોનિવૃત્તિમ” સાધ્યની સિદ્ધિ થવાથી મહાપ્રલયમાં દુઃખનો પરા ધ્વંસ છે તેમ સિદ્ધ થાય છે. શા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org